ભાવનગર : 3 દિવસ પહેલા ગુમ થયેલ બાળકનો મૃતદેહ મળી આવ્યો, પોલીસે ચલાવ્યો તપાસનો ધમધમાટ
ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકાના ખોડવદરી ગામે 9 વર્ષીય બાળક ગુમ થયાને 3 દિવસ બાદ ખાલી ટાંકામાંથી મૃતદેહ મળી આવતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકાના ખોડવદરી ગામે 9 વર્ષીય બાળક ગુમ થયાને 3 દિવસ બાદ ખાલી ટાંકામાંથી મૃતદેહ મળી આવતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
અંકલેશ્વર શહેરના ઈદગાહ ખાતે આજરોજ રમઝાન ઈદની નમાજ અદા કરીને મુસ્લિમ બિરાદરો દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
હવે સાઉન્ડ સિસ્ટમમાં લિમિટેશન નહીં હોય તો આ જ પ્રકારે કાર્યાવહી કરશે.
તાલુકાના એક ગામની વિધવા મહિલાને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરનાર નરાધમને અંકલેશ્વર બી’ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો હતો.
આગામી રમઝાન ઈદના પર્વને અનુલક્ષીને જંબુસર ખાતે પોલીસ દ્વારા શાંતિસમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ શહેરમાં રિક્ષામાં બેસાડી રાહદારીઓના સામાનની ચોરી કરતી ટોળકીના 3 ઇસમોને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભરુચ-અંકલેશ્વરમાં લોકસભા સામાન્ય ચુંટણી ટાણે જ ભરુચ એસ.ઑ.જી.એ જાહેરનામા ભંગના કુલ-૧૪ ગુના નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી
અંકલેશ્વર જીઆઇડીસી પોલીસે બે આરોપીઓને ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે