અમદાવાદ: ખોટા ડોક્યુમેન્ટના આધારે PSI બનવા કરાઈ એકેડમી પહોંચેલી યુવતીની પોલીસે કરી ધરપકડ
ખોટા ડોક્યુમેન્ટના આધારે PSI બનવા કરાઈ એકેડમી પહોંચેલી અમદાવાદની યુવતી પકડાઈ છે.
ખોટા ડોક્યુમેન્ટના આધારે PSI બનવા કરાઈ એકેડમી પહોંચેલી અમદાવાદની યુવતી પકડાઈ છે.
અંકલેશ્વરની ગજાનંદ સોસાયટીમાં પાસેથી જુગાર રમતી મહિલા સહિત ત્રણ જુગારીને પોલીસે ઝડપી પાડ્યા હતા
દેશભરમાં રોજબરોજ સાયબર ફ્રોડની ઘટના બને છે. કેટલાય લોકોના એકાઉન્ટમાંથી ભેજાબાજો રૂપિયા ઉપાડી જાય છે
ઉંભેળ ગામની સીમમાં આવેલ ફાર્મ હાઉસમાં કલરકામ અને ફર્નિચરના વેપારીને આંતરીને લૂંટ ચલાવનાર 3 લૂંટારુઓની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જામનગરના પ્રદર્શન મેદાનમાં મહાનગર પાલિકા દ્વારા અવારનવાર દબાણ કરતાં 32 જેટલા ઝૂંપડાઓ હટાવવામાં આવ્યા હતા
સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા કામરેજ ખાતે લોન ધિરાણ માર્ગદર્શન અને લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.
દિલ્હીમાં નિક્કી મર્ડર કેસના આરોપી સાહિલે પોલીસ પૂછપરછ દરમિયાન મોટો ખુલાસો કર્યો છે. આરોપીએ પોલીસને પોતાનો પ્લાન જણાવ્યો છે