દાહોદ : નિષ્ઠુર માતા પોતાની 2 દિવસીય બાળકીને ત્યજી ફરાર થઈ જતાં પોલીસ તપાસ શરૂ...
જિલ્લામાં અવારનવાર નવજાત શિશુને ત્યજી દેવાના બનાવો વધતા જાય છે, ત્યારે ફરી એકવાર નિષ્ઠુર માતાની કાળી કરતૂત સામે આવી છે.
જિલ્લામાં અવારનવાર નવજાત શિશુને ત્યજી દેવાના બનાવો વધતા જાય છે, ત્યારે ફરી એકવાર નિષ્ઠુર માતાની કાળી કરતૂત સામે આવી છે.
રાજ્યમાં દારૂબંધી માત્ર કાગળ પર હોય તેમ બુટલેગરો બેફામ બની અને અવનવી તરકીબો સાથે રાજ્યમાં દારૂ ઘુસાડી રહ્યા છે.
રાજ્યવેરા કમિશ્નર કચેરી દ્વારા તપાસ દરમ્યાન ઝડપાયેલા કોપર બ્રાસના સ્ક્રેપ કિંમત રૂ. 19 લાખના માલસામાનની ચોરીની ઘટનામાં પોલીસે 2 આરોપીને ઝડપી પાડ્યા છે.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના કાગડીવાડ વિસ્તારમાં આવેલ બંધ મકાન તસ્કરોના નિશાને ચઢ્યું હતું.
મોબાઇલની દુકાનમાં ધસી આવી તમંચાની અણીએ રૂપિયા ૩૦ હજારની લૂંટ ચલાવનાર 5 આરોપીને મુંબઈ ખાતેથી પોલીસે ઝડપી પાડયા છે.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર GIDCમાં આવેલ એક કંપનીમાં ભીષણ આગ લાગતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.