સુરત : દૂધ-હડતાળ વેળા અડાજણની સુરભી ડેરીમાં તોડફોડ કરનાર અ'સામાજિક તત્વોની ધરપકડ...
સમગ્ર રાજ્યમાં માલધારી અને આહીર સમાજ દ્વારા પોતાની પડતર માંગણી મુદ્દે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા,
સમગ્ર રાજ્યમાં માલધારી અને આહીર સમાજ દ્વારા પોતાની પડતર માંગણી મુદ્દે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા,
જો તમે હાઇવે પર મુસાફરી કરતા હોવ અને પૈસા મેળવવાની લાલચમાં પોતાની ગાડીમાં અજાણ્યા લોકોને બેસાડતા હોય તો ચેતી જજો!
સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે બાતમીના આધારે પાડ્યા દરોડા, ઠક્કરબાપાનગરથી ઝડપાયો ગેરકાયદે કફ સિરપનો જથ્થો
ગત મંગળવારે રાત્રીના 12 વાગ્યાના અરસામાં ભરૂચ કંટ્રોલ રૂમ તરફથી ભરૂચ શહેર સી’ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ટેલીફોનીક વર્ધી મળી હતી
સુરતમાં પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર અલ્પેશ કથીરિયા પર રિક્સા ચાલકે હુમલો કરતા ચકચાર મચી જવા પામી છે
અંકલેશ્વર શહેર પોલીસે પ્રોહીબીશન એક્ટના ગુનામાં સંડોવાયેલ કુખ્યાત બે બુટલેગરને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના એક ગામમાં આધેડે બાળકી રમાડવાના બહાને બોલાવી સાથે દુષ્કર્મ આચરતા ચકચાર મચી જવા પામી