અંકલેશ્વર: બી ડિવિઝન પોલીસે પ્રોહીબિશનના અનેક ગુનામાં સંડોવાયેલ કુખ્યાત બુટલેગરની કરી ધરપકડ
અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકના પ્રોહિબિશન એક્ટના ગુનામાં સંડોવાયેલ કુખ્યાત બુટલેગરને પોલીસે ઝડપી પાડ્યો હતો.
અંકલેશ્વર : ધીરજ કેન ચોકડી નજીકથી જુગાર રમતા 4 ઈસમોની GIDC પોલીસે કરી અટકાયત…
રાજ્યમાં દારૂ, જુગાર સહિતની વિવિધ અનૈતિક પ્રવૃત્તિઓને અટકાવવા હંમેશા પોલીસ તંત્ર કામગીરી કરતું હોય છે,
અંકલેશ્વર : ગજાનંદ સોસાયટીમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે 2 બુટલેગરોની પોલીસે કરી ધરપકડ...
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેર એ’ ડિવિઝન પોલીસે ગજાનંદ સોસાયટીમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે 2 બુટલેગરોને ઝડપી પાડ્યા હતા.
બોલો હવે, હાલતા ચાલતા શેરડી-રસના કોલુંવાળા પણ દારૂના ધંધે ચઢ્યા, વલસાડના પારડી પોલીસે કરી શખ્સની ધરપકડ
બગવાડા પાસેથી હાલતા ચાલતા શેરડીના રસના કોલાના વાહનમાં છુપાવીને દારૂની હેરાફેરી કરતાં શખ્સની પારડી પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.
જુનાગઢ : ગળથ ગામના પૂર્વ સરપંચની હત્યા કરનાર વડથ ગામના 2 શખ્સોની પોલીસે કરી ધરપકડ...
ભેસાણ તાલુકાના ગળથ ગામના પૂર્વ સરપંચની હત્યા કરનાર 2 શખ્સોને જુનાગઢ પોલીસે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભાવનગર: રિક્ષામાં ડ્રગ્સની હેરાફેરી કરતી બે મહિલા સહિત ચાર આરોપીઓની પોલીસે કરી ધરપકડ
એક શંકાસ્પદ રીક્ષાને અટકાવી તેમાં બેસેલી બે મહિલાની અંગ ઝડતી કરતા 33 લાખથી વધુના ડ્રગ્સનો જથ્થો મળી આવતા ભારે ચકચાર મચી જવા પામી હતી.
No more pages
/connect-gujarat/media/post_banners/db7d5eeb85ba64b7104b3d28a0289ff06a9cf906fb95eccafec02b7ec16df605.jpg)
/connect-gujarat/media/post_banners/68725a3e0b3d9a2b8f004177432b20b1af48df86ae66bfab39f3684e7f61dbe9.jpg)
/connect-gujarat/media/post_banners/992c7ef0d3bcbcdc59316b29ff4c99b9cb60e340568aad796a7ac57fa8d9c4da.webp)
/connect-gujarat/media/post_banners/5ee4d0bb4581320189864c9e9b6ba4c8d7faa02615e7d087af8f4594d7511e46.webp)
/connect-gujarat/media/post_banners/ec65cfd8019c685a9ad20359ffe4b14ad20f3ca345777b59c319d0dd01b7cba7.webp)
/connect-gujarat/media/post_banners/33a78f8fd3a617d10caab295c7d9f9c11fa55efce25eca04ee4b13d6772b741c.jpg)
/connect-gujarat/media/post_banners/a22ac052dda4a61e64c19a6e623851a9b7c11164cedbb3182731cef14a56524b.jpg)
/connect-gujarat/media/post_banners/b7a12adceaa606bf18c960e7ddd1c2458ebdac76803fe85e6f42cf86126daa7e.jpg)
/connect-gujarat/media/post_banners/d4d767bb281007d8bf763696ac45109c3b6f4d7cb17b4690b7d28390f7e8f0e6.jpg)
/connect-gujarat/media/post_banners/e1efa5679e12c34fcd62f8abc0c1e0b034fa9f5af850ab4dbc1706df1040a2bb.webp)