સુરેન્દ્રનગર: ગુજસીટોકના પેરોલજમ્પ આરોપીઓને પકડવા ગયેલી પોલીસ પર ફાયરિંગ,PSI ઈજાગ્રસ્ત
લખતરના ઇંગરોળી ગામ પાસે ગુજસીટોક ગુનાના પેરોલ જમ્પ આરોપીઓ દ્વારા પોલીસ પર ફાયરિંગનો બનાવ બનતા ચકચાર મચી જવા પામી હતી.
લખતરના ઇંગરોળી ગામ પાસે ગુજસીટોક ગુનાના પેરોલ જમ્પ આરોપીઓ દ્વારા પોલીસ પર ફાયરિંગનો બનાવ બનતા ચકચાર મચી જવા પામી હતી.
મળતી માહિતી અનુસાર, જૂનાગઢ તાલુકા પોલીસે શંકાના દાયરાના આધારે કારમાં MLA લખેલી પ્લેટ જોઈ રાજેશ જાદવ નામના શખ્સની ધરપકડ કરી હતી.
રાજ્યમાં બહુચર્ચિત નકલી કચેરી કૌભાંડ મામલે દાહોદ પોલીસે વધુ 2 આરોપીને દબોચી લીધા છે.
કુમકુમ બગ્લોઝની સામે આવેલ સનસીટી સોસાયટી બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી ચોરીના ગુનાને અંજામ આપ્યો હતો
જિલ્લાના રાધનપુર ખાતે પોલીસ તંત્ર દ્વારા રૂ. 2.11 કરોડના વિદેશી દારૂના જથ્થા ઉપર રોડ રોલર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો.
અવારનવાર ગૌવંશના કતલ અંગેની બાબતો સામે આવતી હોય છે, કેટલાક કિસ્સાઓમાં કસાઈઓ પોતાના નાપાક મનસુબા પાર પાડી લેતા હોય છે.
ભાવનગર શહેરના વડવા ચાવડીગેટ વિસ્તારમાં વારંવાર બનતી મારામારીની ઘટનાને લઈને પોલીસ દ્વારા કોમ્બિંગ હાથ ધરાયું હતું.