વડોદરાના એક સહિત પાંચ વોન્ટેડ બુટલેગરોની માહિતી આપો અને મેળવો રોકડ ઇનામ,વાંચો પોલીસે શું કરી જાહેરાત
રાજ્યમાં દારૂ અને જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને નેસ્તા નાબુદ કરવા માટે સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી
રાજ્યમાં દારૂ અને જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને નેસ્તા નાબુદ કરવા માટે સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી
સુરત શહેરની એલ.બી.સવાણી સ્કૂલ ખાતે “આઈ ફોલો” કેમ્પેઈન અંતર્ગત ટ્રાફિક ફેર-2022નું આયોજન કરવામાં આવ્યું હતું.
સુરત શહેરના પીપલોદ વિસ્તારમાં ડ્રેનેજ લાઈનમાં સફાઈ કરવા ઉતરેલા 3 શ્રમિકો પૈકી 2 શ્રમિકોના પાઇપ લાઇનમાં પડતા ગૂંગળામણના કારણે મોત થયા હોવાની ઘટના સામે આવી છે.
ચડ્ડી બનિયાનધારી ગેંગના 3 સાગરીતોની ધરપકડ, રૂ. 11.50 લાખની ચોરી કરી થઇ ગયા હતા પલાયન
દિવાળીના તહેવાર આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે તેવામાં તહેવારમાં લોકોની મજા ન બગડે તે માટે અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ખાસ એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે.
સુરત શહેરના રાંદેર વિસ્તારમાં વધુ એક હત્યાની ઘટના બની છે. જેમાં મોબાઇલ ચોરીની શંકામાં મિત્ર એ જ મિત્રની હત્યા કરી હોવાનું બહાર આવ્યું છે.
કલ્યાણનગર વસાહતમાં ક્રિકેટ રમતી વેળા થઈ બબાલ, બાળકને બોલ વાગતા 2 જૂથ વચ્ચે છુટ્ટાહાથની મારામારી
વસ્ત્રાપુર વિસ્તારના ફ્લેટમાં ચાલી રહી હતી મહેફિલ, પોલીસે દારૂની મહેફિલ માણી રહેલ 11 લોકોની કરી અટકાયત