નવસારી : મહિલાઓના ગળામાંથી ચેઇન સ્નેચિંગકરતો આરોપી પોલીસ ગિરફતમાં….
રાતના સમયે ચાલવા નીકળેલી મહિલાઓના ગળામાંથી સોનાની ચેઇન કે મંગળ સૂત્ર ઝુંટવીને ફરાર થતાં સુરતના સ્નેચરને નવસારી LCB પોલીસે ઝડપી પડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રાતના સમયે ચાલવા નીકળેલી મહિલાઓના ગળામાંથી સોનાની ચેઇન કે મંગળ સૂત્ર ઝુંટવીને ફરાર થતાં સુરતના સ્નેચરને નવસારી LCB પોલીસે ઝડપી પડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
લખતરના ઇંગરોળી ગામ પાસે ગુજસીટોક ગુનાના પેરોલ જમ્પ આરોપીઓ દ્વારા પોલીસ પર ફાયરિંગનો બનાવ બનતા ચકચાર મચી જવા પામી હતી.
મળતી માહિતી અનુસાર, જૂનાગઢ તાલુકા પોલીસે શંકાના દાયરાના આધારે કારમાં MLA લખેલી પ્લેટ જોઈ રાજેશ જાદવ નામના શખ્સની ધરપકડ કરી હતી.
રાજ્યમાં બહુચર્ચિત નકલી કચેરી કૌભાંડ મામલે દાહોદ પોલીસે વધુ 2 આરોપીને દબોચી લીધા છે.
કુમકુમ બગ્લોઝની સામે આવેલ સનસીટી સોસાયટી બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી ચોરીના ગુનાને અંજામ આપ્યો હતો
જિલ્લાના રાધનપુર ખાતે પોલીસ તંત્ર દ્વારા રૂ. 2.11 કરોડના વિદેશી દારૂના જથ્થા ઉપર રોડ રોલર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો.