સુરત : સમયની માંગ સાથે અપડેટ થતું પોલીસ તંત્ર,સેલ્ફ બેલેન્સિંગ ઈ- બાઇક થી કરશે પેટ્રોલિંગ
સુરત શહેર પોલીસ તંત્રને સમયની માંગ સાથે અપડેટ કરવામાં આવ્યું છે,રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે સેલ્ફ બેલેન્સિંગ ઈ-બાઈકનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
સુરત શહેર પોલીસ તંત્રને સમયની માંગ સાથે અપડેટ કરવામાં આવ્યું છે,રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે સેલ્ફ બેલેન્સિંગ ઈ-બાઈકનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
પોલીસે સૈફ અલી ખાન કેસમાં કરીના કપૂરનું નિવેદન પણ નોંધ્યું છે. કરીનાએ જણાવ્યું કે તે રાત્રે શું થયું. હુમલો થયો ત્યારે કરીના કપૂર ઘરે હતી કે નહીં તે પ્રશ્ન હજુ પણ ઉભો હતો. હવે આનો જવાબ પણ મળી ગયો છે. ચાલો જાણીએ બેબોએ શું કહ્યું.
સુરત શહેરના ઉત્રાણ વિસ્તારમાં કુખ્યાત મનિષ કુકરી ગેંગના સાગરીતે યુવકનું અપહરણ કરી રોકડ અને દાગીનાની લૂંટ ચલાવતા પોલીસે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જો તમે પણ બિહાર પોલીસ આસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટરની તૈયારી કરી રહ્યા છો, તો જલ્દી કરો, નહીં તો તમે તક ગુમાવો. ઉમેદવારો 17 જાન્યુઆરી 2025 સુધી બિહાર પોલીસ સબઓર્ડિનેટ સર્વિસ કમિશન એટલે કે BPSSCની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને અરજી કરી શકે છે.
જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના ચર ગામે વાડી વિસ્તારમાં અજાણ્યાં શખ્સે આધેડ ખેડૂતની હત્યા કરી નાખતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
ઉતરાયણ પર્વ પહેલા વડોદરા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા વિવિધ સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું
ઉત્તરાયણને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે પતંગ રસિયા પતંગ-દોરી અને જરૂરી દરેક વસ્તુની ખરીદી કરી ચૂક્યા છે. ત્યારે ગુજરાત હાઈકોર્ટે ચાઈનીઝ દોરી
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના ગડખોલ ગામના યોગેશ્વર નગરમાં એક યુવાન દ્વારા જાહેરમાં જન્મદિવસની કેક તલવાર વડે કાપીને ઉજવણી કરવામાં આવી હતી.