ભરૂચ: આમોદના કાકરિયા ગામે અસામાજિક તત્ત્વોનો આતંક,આદિવાસી ખેડૂતના પાકનો નાશ કરતા પોલીસ ફરિયાદ
ભરૂચના આમોદ તાલુકાના કાકરિયા ગામે અસામાજિક તત્વોએ આદિવાસી ખેડૂત પુત્રોના ખેતરમાં ઊભેલા તૈયાર કપાસના પાકનો નાશ કરતા રોષની લાગણી જોવા મળી રહી છે.
ભરૂચના આમોદ તાલુકાના કાકરિયા ગામે અસામાજિક તત્વોએ આદિવાસી ખેડૂત પુત્રોના ખેતરમાં ઊભેલા તૈયાર કપાસના પાકનો નાશ કરતા રોષની લાગણી જોવા મળી રહી છે.
અમરેલી જિલ્લાની ભાજપની સ્પષ્ટ બહુમતી ધરાવતી દામનગર નગરપાલિકાની સામાન્ય સભામાં હોબાળો થયો હતો.અને પાલિકાની સામાન્ય સભા પોલીસ બંદોબસ્ત વચ્ચે યોજાઈ હતી.
ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ દ્વારા CEIR પોર્ટલની મદદ વડે ગુમ અથવા ચોરી થયેલ 8 જેટલા મોબાઈલ ફોન શોધી કાઢી કુલ 1.3 લાખના મોબાઈલ મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા હતા.
ભરૂચના ઝઘડિયા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર કે.વી.લાકોડના માર્ગદર્શન હેઠળ જીલ્લામાં બનેલ ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓ પકડવા માટે ટીમને સૂચના આપવામાં આવી હતી
ભરૂચ કપડાનો વેપારી તેની મહિલા મિત્ર તેમજ અન્ય એક મિત્ર વડોદરા આવ્યા હતા.ત્યાંથી પરત ફરતી વેળાએ માર્ગમાં એક કાર દ્વારા તેમની કારને રોકવામાં આવી હતી
સુરતના ઉધના વિસ્તારમાં તારીખ 29/10/2025ના રોજ બપોરના આશરે 4 વાગ્યાના સુમારે 3 વર્ષીય બાળક સોસાયટીમાં રમી રહ્યો હતો. તે સમયે કોઈ અજાણ્યો ઈસમ બાળકને ઊંચકીને લઈ ગયો હતો.
દાહોદ જિલ્લાના ચાકલીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરજ પરના ASI સુભાષ નિનામા પર 50 લોકોના ટોળાએ હુમલો કર્યો હતો. હુમલામાં પોલીસકર્મી ગંભીર રીતે ઘાયલ થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.