માતા-પિતાને ત્રાસ આપતી દીકરીને સમજાવવા ગયેલ પોલીસની ટીમ પર હુમલો
અંકલેશ્વરના કોસમડી ગામની સનસીટી સોસાયટીમાં માતા-પિતાને ત્રાસ આપતી મહિલાને અટકાવવા ગયેલી ૧૮૧ અભયમની ટીમ ઉપર હુમલાની ઘટના સામે આવી છે.
અંકલેશ્વરના કોસમડી ગામની સનસીટી સોસાયટીમાં માતા-પિતાને ત્રાસ આપતી મહિલાને અટકાવવા ગયેલી ૧૮૧ અભયમની ટીમ ઉપર હુમલાની ઘટના સામે આવી છે.
ભરૂચ જિલ્લાના નબીપુર ખાતે ગુજરાત 100 બટાલીયન રેપીડ એક્શન ફોર્સ દ્વારા ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું.
સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય રહે અને અસામાજિક પ્રવૃત્તિ-ગુનાખોરીને ડામવા પોલીસે સૌ પ્રથમવાર 4 ડ્રોન કેમેરાથી વિવિધ વિસ્તારોમાં એરિયલ ચેકિંગ કર્યું હતું.
દાહોદ પોલીસ હ્યુમન સોર્સ અને ટેકનિકલ એનાલિસિસની સાથે સાથે હવે ડિજિટલ પોલીસ પણ બની ગઈ છે.થર્મલ ઇમેજિંગ ધરાવતા ડ્રોન કેમેરો પોલીસનો સાથી બન્યો છે.
આસામમાં સિલ્ચર મેડિકલ કોલેજ હોસ્પિટલ (SMCH)ની બહાર પોલીસ અને કુકી સમુદાયના લોકો વચ્ચે વિવાદ થયો, જેના પગલે પોલીસે લોકો પર લાઠીચાર્જ કર્યો.
બોલિવૂડ અભિનેતા સલમાન ખાનને ધમકી આપવાના કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. વર્લી પોલીસે આરોપી સોહેલ પાશાની કર્ણાટકથી ધરપકડ કરી છે. બઈ ટ્રાફિક પોલીસના કંટ્રોલ નંબર
વલસાડ જિલ્લાના વાપી તાલુકાના ડુંગરા ગામ ખાતે નગરપાલિકાની પાણીની ટાંકીમાં એક બાળક પડી જતા દોડધામ મચી જવા પામી હતી. બનાવના પગલે ફાયર બ્રિગેડ દ્વારા બાળક