અંકલેશ્વર: ધોળા દિવસે એક સાથે ચાર મકાનોમાં તસ્કરો ત્રાટકયા,લાખોના માલમત્તાની ચોરીની આશંકા
ONGC ગેટ સામેના આરવ એવન્યુમાં બપોરના સમયે તસ્કરોએ ચાર મકાનોને નિશાન બનાવી અંદાજિત અઢી લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
ONGC ગેટ સામેના આરવ એવન્યુમાં બપોરના સમયે તસ્કરોએ ચાર મકાનોને નિશાન બનાવી અંદાજિત અઢી લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
જંબુસર પોલીસે તલાવપુરા વિસ્તારમાં જુગાર રમતા જંબુસર હોમગાર્ડના જવાન સહિત 4 જુગારીયાઓને જુગાર રમતા ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
એ ડીવીઝન પોલીસ મથકના પોકસોના ગુનામાં છેલ્લા ત્રણ મહિનાથી સાધુનો વેશ ધારણ કરી ફરતા આરોપીને બાલાસિનોરના પરબીયા ગામ આશ્રમમાંથી ઝડપી પાડ્યો હતો.
કેનેડિયન પ્રાંત ઓન્ટારિયોમાં 56 વર્ષીય ભારતીય મૂળના વ્યક્તિની તેના પુત્ર દ્વારા તેમના ઘરે હત્યા કરવામાં આવી હતી.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન PM મોદી પર જાતિ મુદ્દે નિશાન સાધી મોદી OBCમાં જન્મ્યા ન હતાતેવી ટિપ્પણી કરી હતી.
અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે જીન ફળિયામાં બસ ડેપોની સામેની ગલીમાં જુગાર રમતા ચાર જુગારીયાઓને ઝડપી પાડ્યા હતા
પોલીસે તાડ ફળિયામાં જુગાર રમતા પાંચ જુગારીયાઓને રૂ.1 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા જ્યારે અન્ય પાંચ જુગારી ફરાર થઈ ગયા હતા