Connect Gujarat

You Searched For "political"

કંગના રનૌત રાજકીય કોરિડોરથી સિલ્વર સ્ક્રીન સુધી હલચલ મચાવશે…

26 March 2024 9:27 AM GMT
બોલિવૂડની જાણીતી અભિનેત્રી કંગના રનૌતનું નામ હાલમાં આગામી જાહેર ચૂંટણી 2024ને લઈને ચર્ચામાં છે.

વલસાડમાં રાજકીય માહોલ ગરમાયો : ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો નાનાપોંઢા ગમે પહોચ્યા ચૂંટણીનો પ્રચાર કરવા...

16 March 2024 10:56 AM GMT
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના નાનાપોંઢા ગામમાં ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષના ઉમેદવારો પ્રચાર માટે પહોચ્યા હતા

વડોદરા : “VC લાપતા”, MSU કેમ્પસમાં ઠેર ઠેર પોસ્ટરો લાગતાં રાજકીય માહોલ ગરમાયો..!

9 March 2023 10:12 AM GMT
વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં વાઇસ ચાન્સેલર લાપતા થયા એટલે કે, ખોવાયા હોવાના પોસ્ટરો લગાડવામાં આવ્યા

કોંગ્રેસેના મુરતિયાઓની વધુ એક યાદી જાહેર, 9 ઉમેદવારોના નામ કર્યા જાહેર, વાંચો કોને અપાઈ ટિકિટ

12 Nov 2022 4:54 PM GMT
ગુજરાત કૉંગ્રેસ દ્વારા ઉમેદવારોની વધુ એક યાદી જાહેર કરવામાં આવી છે. કૉંગ્રેસ તરફથી 9 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. દ્વારકા બેઠક પરથી મુળુભાઈ...

ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા રાજકીય મેદાનમાં ઉતર્યા, ભાજપે જામનગર ઉત્તરમાંથી ઉમેદવાર બનાવ્યા

10 Nov 2022 6:04 AM GMT
ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ભાજપે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. ભાજપે ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની પત્ની રીવાબાને પણ મેદાનમાં ઉતાર્યા છે.

ભરૂચ: દેશના સૌપ્રથમ બલ્ક ડ્રગ પાર્કનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ખાતર્મુહુત, મોટી સંખ્યમાં લોકો રહ્યા ઉપસ્થિત

10 Oct 2022 1:03 PM GMT
ભરૂચના જંબુસરમાં રૂ. 2500 કરોડથી વધુના ખર્ચે રાજ્યના પ્રથમ સર્વ સુવિધાયુક્ત બલ્ક ડ્રગપાર્કનું નિર્માણ થશે, જેનું પીએમ મોદીના હસ્તે આજરોજ ખાતમુહૂર્ત...

રાજ્યના વિવિધ શહેરમાં કેજરીવાલના મુસ્લિમ પોશાક સાથેના લાગ્યા બેનર, રાજનીતિમાં ભારે ગરમાવો

8 Oct 2022 9:21 AM GMT
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું કાઉન્ટડાઉન, કેજરીવાલના મુસ્લિમ ટોપી પહેરેલા પોસ્ટર લાગ્યા, પોસ્ટરમાં કેજરીવાલને હિન્દુ વિરોધી ગણાવાયા

ગુજરાત યુવક કોંગ્રેસ દ્વારા અંબાજીથી ઉમરગામ સુધીની 1200 KMની પરિવર્તન યાત્રાનો પ્રારંભ કરાયો...

22 Sep 2022 12:24 PM GMT
રાજ્યમાં ડ્રગ્સ, મોંઘવારી અને રોજગારી સહિતના મુદ્દાઓને લઈને આજથી ગુજરાતમાં યુથ કોંગ્રેસ દ્વારા પરિવર્તન યાત્રાની શરૂઆત કરવામાં આવી છે.

ગાંધીનગર : વિધાનસભાની ચૂંટણીમાં મહત્તમ મતદારો કરશે મતાધિકારનો ઉપયોગ : મુખ્ય નિર્વાચન અધિકારી

22 Sep 2022 7:56 AM GMT
આગામી સમયમાં ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી યોજાનાર છે, ત્યારે મહત્તમ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટેના પ્રયાસો મુખ્ય નિર્વાચન અધિકારી...

કોંગ્રેસની કન્યાકુમારીથી કાશ્મીર સુધીની ભારત જોડો યાત્રા,આજથી શરૂ જાણો સમગ્ર રુટની માહિતી

7 Sep 2022 6:32 AM GMT
લોકસભા ચૂંટણી 2024 પહેલા કોંગ્રેસને એક કરવા અને પાર્ટીના કાર્યકરોમાં નવો ઉત્સાહ જગાડવા રાહુલ ગાંધી બુધવારથી 'ભારત જોડો યાત્રા' શરૂ કરી રહ્યા છે. આ...

પ્રીતિ પટેલનું રાજીનામું: UKમાં નવા PMનું એલાન થતાં જ રાજકારણમાં ખળભળાટ

6 Sep 2022 5:17 AM GMT
ગૃહ સચિવ પદેથી પ્રીતિ પટેલે સોમવારે રાત્રે રાજીનામું આપી દીધું

જુનાગઢ : રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ક્રોસ વોટિંગનો મામલો સામે આવતા રાજકીય ગરમાવો, ધારાસભ્યોના વિરોધમાં બેનરો લાગ્યા

25 July 2022 12:05 PM GMT
જુનાગઢ જિલ્લામાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ક્રોસ વોટિંગનો મામલો સામે આવતા ખૂબ જ ઉહાપોહ મચ્યો છે. ક્રોસ વોટીંગ કરનારા ધારાસભ્યોના વિરોધમાં બેનરો લાગ્યા...