શિયાળાની શરૂઆત સાથે જ ભરૂચ-અંકલેશ્વરમાં પ્રદૂષણે માઝા મૂકી, સતત વધતો AQI ખતરાની ઘંટી સમાન
ઔદ્યોગિક રીતે હરણફાળ ભરી રહેલા ભરૂચ જિલ્લામાં શિયાળો જાણે આફત લઈને આવે છે કારણ કે શિયાળાની શરૂઆત સાથે જ હવાની ગુણવત્તામાં ઘટાડો દેખાવા લાગ્યો
ઔદ્યોગિક રીતે હરણફાળ ભરી રહેલા ભરૂચ જિલ્લામાં શિયાળો જાણે આફત લઈને આવે છે કારણ કે શિયાળાની શરૂઆત સાથે જ હવાની ગુણવત્તામાં ઘટાડો દેખાવા લાગ્યો
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં સી પમ્પીંગ સ્ટેશન ગેટ અને કેનાલ ઓવરફલો થતા રાસાયણિક પાણી અમરાવતી નદી અને છાપરા ખાડીમાં વહી ગયું જીપીસીબી દ્વારા નમૂના લેવામાં આવ્યા
ભરૂચ નગર સેવાસદનના વોર્ડ નંબર સાતમાં આવેલ દાંડિયા બજારમાં ગંદકીના પ્રશ્ને બેદરકારી દાખવનાર સેનેટરી ઇન્સ્પેક્ટરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે
ગંગા નદીના પાણીનું માત્ર ધાર્મિક અને પૌરાણિક મહત્વ નથી. વૈજ્ઞાનિક સંશોધનમાં ગંગા જળ વિશે ઘણી ચોંકાવનારી બાબતો સામે આવી છે. ગંગોત્રીથી ગંગાસાગર સુધી ગંગામાં કેટલું પ્રદૂષણ વહેતું હોવા છતાં તેની શુદ્ધતા પર કોઈ પ્રશ્ન નથી.
ભારતમાં પ્રદૂષણનું સ્તર દિવસેને દિવસે ઝડપથી વધી રહ્યું છે. જેના કારણે અનેક રોગો ઉદભવે છે. પ્રદૂષણ અને ધુમ્મસ આપણા સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરી રહ્યા છે. તેનાથી બચવા માટે આપણે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે.
ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું.જીઆઇડીસીના જીતાલી- સારંગપુર વિસ્તારમાં હવા પ્રદુષણના કારણે ધુમ્મસની ચાદર પથરાઈ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
કેન્દ્ર સરકારે નોઈડામાં પ્રદૂષણની સમસ્યાનો સામનો કરવા માટે ત્રણ વર્ષમાં 30 કરોડ રૂપિયાથી વધુનું બજેટ આપ્યું હતું, પરંતુ નોઈડા ઓથોરિટીના અધિકારીઓની બેદરકારીને કારણે અત્યાર સુધી બજેટનો માત્ર 10 ટકા જ ખર્ચ થયો છે. જ્યારે પ્રદૂષણની સમસ્યા સતત વધી રહી છે.
પ્રદૂષણને કારણે અસ્થમા અને ફેફસાના દર્દીઓના સ્વાસ્થ્યને ગંભીર નુકસાન થઈ રહ્યું છે. પ્રદૂષણ અને નબળી રોગપ્રતિકારક શક્તિને કારણે ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે. બાળકોની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે આ ઉપાયો અજમાવો.