ભરૂચઅંકલેશ્વર: પીરામણ પ્રાથમિક શાળા નજીક ટ્રાન્સફોર્મર ભડકે બળ્યુ, વીજ પુરવઠો ખોરવાતા લોકો ગરમીમાં શેકાયા અંકલેશ્વરના પીરામણ ગામ નજીક આવેલ દક્ષિણ ગુજરાત વીજ કંપનીના વીજ ટ્રાન્સફોર્મરમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. શોર્ટ સર્કિટ થયા બાદ ભડાકા સાથે આગ ફાટી નીકળી By Connect Gujarat Desk 01 May 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર: પીરામણ ગામ નજીક વીજ ટ્રાન્સફોર્મર ભડકે બળ્યુ, વીજ પુરવઠો ખોરવાતા લોકો ગરમીમાં શેકાયા પીરામણ ગામ નજીક આવેલ દક્ષિણ ગુજરાત વીજ કંપનીના વીજ ટ્રાન્સફોર્મરમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. શોર્ટ સર્કિટ થયા બાદ ભડાકા સાથે આગ ફાટી નીકળી By Connect Gujarat Desk 01 May 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર: સુરતી ભાગોળ વિસ્તારમાં વીજ ટ્રાન્સફોર્મરમાં આગ, ફાયર વિભાગે કાબુ મેળવ્યો અંકલેશ્વર શહેરમાં આવેલ સુરતી ભાગોળ વિસ્તારમાં વીજ ટ્રાન્સફોર્મરમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી.ફાયર વિભાગે ઘટના સ્થળે આવી By Connect Gujarat Desk 11 Mar 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર: સારંગપુર નજીક વીજ ટ્રાન્સફોર્મર ભડકે બળ્યુ, આસપાસના વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો અંકલેશ્વરમાં ફરી એકવાર આગનો બનાવ બન્યો હતો. અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં આવેલ આત્મીય રેસીડેન્સી નજીક દક્ષિણ ગુજરાત વીજ કંપનીના વીજ ટ્રાન્સફોર્મર By Connect Gujarat Desk 19 Dec 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: તુલસીધામ શાકમાર્કેટમાં વીજ ટ્રાન્સફોર્મરમાં આગ, ફાયર વિભાગે આગ પર મેળવ્યો કાબુ ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં તુલસીધામ શાકમાર્કેટ નજીક દક્ષિણ ગુજરાત વીજ કંપનીના ટ્રાન્સફોર્મરમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી By Connect Gujarat Desk 15 Nov 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર: પાનોલીમાં તસ્કરોએ વીજ ટ્રાન્સફોર્મરને બનાવ્યું નિશાન, ઓઇલ સહિત રૂ.40 હજારના સામાનની ચોરી પાનોલી જી.આઈ.ડી.સી.માં આવેલ પાવર કંટ્રોલ ટેકનોલોજી કંપની પાસે જલીલ પ્લાન્ટ કંપનીના વપરાશ માટે મુકેલ વીજ ટ્રાન્સફોર્મરને તસ્કરોએ નિશાન બનાવ્યું By Connect Gujarat Desk 15 Oct 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર:GIDCમાં વીજ ટ્રાન્સફોર્મરમાં આગમાં આગ, નજીકમાં પાર્ક કરેલ કાર પણ આગની ઝપેટમાં અંકલેશ્વર જીઆઇડીસીમાં નિરંજન ઇન્ડસ્ટ્રીઝ નજીક આવેલ ટ્રાન્સફોર્મરમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગને જોતા જ આસપાસના લોકોમાં દોડધામ મચી જવા પામી હતી. By Connect Gujarat Desk 02 Oct 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઆમોદમાં વીજ ટ્રાન્સફોર્મર પર કપિરાજને વીજ કરંટ લાગતા થયો ઇજાગ્રસ્ત ભરૂચ જિલ્લાના આમોદ ખાતે ચાર રસ્તા પાસે આવેલા વીજ ટ્રાન્સફોર્મર પર એક કપિરાજ ચઢી ગયો હતો,અને વીજ કરંટનો ભોગ બન્યો હતો. By Connect Gujarat 31 Jul 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: સેવાશ્રમ રોડ પર આવેલ વીજ ટ્રાન્સફોર્મર નજીક કચરામાં આગ,કોઈ જાનહાની નહીં સેવાશ્રમ રોડ ઉપર આરતી જવેલર્સની બાજુમાં આવેલ વીજ કંપનીના ટ્રાન્સફોર્મર પાસે કચરામાં અચાનક આગ લાગતાં મોર્નિંગ વોક કરવા આવતા લોકોમાં દોડધામ મચી હતી. By Connect Gujarat 26 Oct 2023Share Twitter Share Whatsapp LinkedIn