ભરૂચ જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રમુખ પ્રકાશ મોદીનું આહિર સમાજ દ્વારા વિશેષ સન્માન કરાયું...
ભરૂચ જિલ્લા આહિર સમાજ દ્વારા ભરૂચ જીલ્લા ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત પ્રમુખ પ્રકાશ મોદીનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.
ભરૂચ જિલ્લા આહિર સમાજ દ્વારા ભરૂચ જીલ્લા ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત પ્રમુખ પ્રકાશ મોદીનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.
ભાજપ કાર્યાલયમાં સત્યનારાયણ દેવની કથાનું કરાયું આયોજન, કથા બાદ ભાજપ જિલ્લા પ્રમુખે કાર્યભાર સંભાળ્યો, ભાજપના સાંસદ, ધારાસભ્ય સહિતના નેતાઓ રહ્યા ઉપસ્થિત.