ગુજરાત સાબરકાંઠા: પ્રાંતિજ ખાતે પીવાનુ પાણી ના મળતા મહિલાઓએ કરી ઉગ્ર રજૂઆત સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે પીવાનુ પાણી ના મળતા મહિલાઓ પાણી માટે નગર પાલિકામાં ઉગ્ર રજૂઆત કરી હતી By Connect Gujarat 27 Oct 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સાબરકાંઠા: પ્રાંતિજની બહેનોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે રાખડી મોકલાવી,કલાત્મક રાખડી બનાવવમાં આવી પ્રાંતિજ ભાજપ મહિલા મોરચાની બહેનો દ્રારા ભાખરીયા બજાર વિસ્તારમા આવેલ હનુમાન મંદિર ખાતે વિવિધ પ્રકારની અવનવી ડિઝાઇન- વેરાયટીઓ સાથે રાખડી બનાવી હતી By Connect Gujarat 21 Aug 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત હિંમતનગર-અમદાવાદ હાઇવે પર અકસ્માતમા પ્રાંતિજના વડવાસાના યુવકનુ મોત,પોલીસે તપાસ શરૂ કરી હિંમતનગર-અમદાવાદ નેશનલ હાઈવેઆઠ ઉપર ગાંધીનગરના ચંદ્રાલા પાસે આવેલ પાલવ હોટલ પાસે અજાણ્યા વાહનની ટક્કર થી પ્રાંતિજના વડવાસાના બાઇક ચાલકનુ મોત નિપજયુ હતું. By Connect Gujarat 23 Jul 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સાબરકાંઠા: ખેતીલાયક વરસાદ વરસતા ડાંગરની વાવણીના શ્રી ગણેશ કરતા ધરતીપુત્રો સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ સહિત તાલુકામા સારા વરસાદને લઈને ધરતીપુત્રો દ્રારા ડાંગરની રોપણીના શ્રી ગણેશ કરવામાં આવ્યા છે. By Connect Gujarat 13 Jul 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સાબરકાંઠા: પ્રાંતિજ લાલદરવાજા વિસ્તારમાં ગંદકીના કારણે સ્થાનિક રહીશો ત્રાહિમામ ગંદકીને લઈને રહીશોમાં રોગચાળાની ભીતી જોવા મળી રહી છે તો આ વિસ્તારમા છેલ્લા ત્રણ દિવસથી કોઇ કચરો લેવા પણ ના આવતુ હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે.. By Connect Gujarat 05 Jul 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સાબરકાંઠા : પ્રાંતિજના ખોડીયાર કુવા વિસ્તારના મકાનમાં ગટરનું ગંદુ પાણી ફરી વળતાં પરિવાર પરેશાન..! સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે એક મકાનમાં ગટરનું ગંદુ પાણી ઘૂસી જતાં પરિવારના સભ્યો હેરાન પરેશાન થઈ ઉઠ્યા હતા. By Connect Gujarat 18 Jun 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સાબરકાંઠા: પ્રાંતિજ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંધના ચેરમેન-વાઈસ ચેરમેનની વરણી સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલ ધી પ્રાંતિજ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંધના ચેરમેન-વાઈસ ચેરમેન માટેની ચુંટણી યોજાઇ હતી By Connect Gujarat 27 May 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સાબરકાંઠા: પ્રાંતિજમાં સ્ક્રેપની ફેક્ટરીમાં ભિષણ આગ,ચાર કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના ગઢી ગામ નજીક આજે વહેલી સવારે બંધ ફેક્ટરીના સ્ક્રેપમાં આકસ્મિક આગ લાગી હતી. By Connect Gujarat 17 Dec 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શન સાબરકાંઠા : રામપુરા ખાતે સિકોતર માતાના મંદિરે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો, ગુજરાત સરકારના મંત્રીઓની વિશેષ ઉપસ્થિતિ પ્રાંતિજ તાલુકાના રામપુરા ખાતે ચારસો વર્ષ પૌરાણિક ખીજડાવાળા વહાણવટી સિકોતર માતાના નવીન મંદિર ખાતે મૂર્તિઓનો ત્રિદિવસીય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો By Connect Gujarat 10 Apr 2022 Share Twitter Share Whatsapp LinkedIn