ભરૂચ : ઉત્તર ભારતીયોના મહાપર્વ છઠ પૂજાની તૈયારીઓને દિનકર સેવા સમિતિ દ્વારા અપાયો અંતિમ ઓપ...
ભરૂચ જિલ્લાને કર્મભૂમિ બનાવનાર પરપ્રાંતીય પરિવારો તેમના પરંપરાગત પર્વ છઠ પૂજાની તૈયારીઓમાં વ્યસ્ત બની ગયા છે
ભરૂચ જિલ્લાને કર્મભૂમિ બનાવનાર પરપ્રાંતીય પરિવારો તેમના પરંપરાગત પર્વ છઠ પૂજાની તૈયારીઓમાં વ્યસ્ત બની ગયા છે
પાનોલી ખાતે જનસેવા એજ પ્રભુસેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છઠ્ઠ પૂજા મહોત્સવની તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે.
દિવાળી આવે ત્યારે બાળકો હાથમાં મેરયુ લઇને તેલ પુરવા માટે નિકળે છે.એવામાં અરવલ્લી જિલ્લામાં એક કે બે ફૂટ નહીં પરંતુ 13 ફૂટ ઊંચુ મેરયુ વર્ષોથી અડીખમ છે.
પાલીતાણામાં નિકળનારી ભગવાન શ્રીકૃષ્ણની 25મી શોભાયાત્રાના ભાગરૂપે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે
દશકો પછી આ વખતે અધિક શ્રાવણ અને શ્રાવણ એમ બમણો શિવોત્સવ આવી રહ્યો છે.