ભાવનગર: 38મી રથયાત્રાની તડામાર તૈયારીઓ,પોલીસ દ્વારા બનાવાયો ખાસ એકસન પ્લાન
ભાવનગરમાં 38મી રથયાત્રાની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે ત્યારે પોલીસ દ્વારા પણ ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો છે
ભાવનગરમાં 38મી રથયાત્રાની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે ત્યારે પોલીસ દ્વારા પણ ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો છે
બાગેશ્વર ધામમાં પીઠાધીશ ધીરેન્દ્ર શાસ્ત્રીનો સુરતના લીંબયાતના નીલગીરી ગ્રાઉન્ડમાં દિવ્ય દરબાર કાર્યક્રમ યોજનાર છે.
રાજ્યપાલ અને મુખ્યમંત્રીની વિશેષ ઉપસ્થિતિમાં ગુજરાત રાજ્યના સ્થાપના દિનની ઉજવણી આ વર્ષે જામનગરના આંગણે કરવામાં આવનાર છે
બોલીવુડ અભિનેત્રી પરિણીતી ચોપડા અને આપના સાંસદ રાઘવ ચઢ્ઢા તેમના સંબંધોને લઈને હાલ ચર્ચામાં છે.
TATA IPL-2023ની 16મી સિઝનની પ્રથમ મેચ આવતીકાલે અમદાવાદમાં નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં યોજાશે.
રાજ્યભરમાં લેવાનારી ધો. 10 અને 12ની બોર્ડ પરીક્ષા માટે શિક્ષણ વિભાગ દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે.
આગામી 15 ફેબ્રુઆરીથી 18 ફેબ્રુઆરી સુધી મહાશિવરાત્રીનો મેળો યોજાનાર છે જેના આયોજન સંદર્ભે વહીવટી તંત્રની બેઠક યોજાય હતી..