ભરૂચ: જંબુસર બાયપાસ વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો દૂર કરાયા, વૈકલ્પિક વ્યવસ્થાની માંગ
ભરૂચમાં નગર સેવા સદન અને નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા મુખ્ય માર્ગને અડીને ઊભા કરાયેલા ગેરકાયદેસર દબાણો હટાવવામાં આવ્યા હતા
ભરૂચમાં નગર સેવા સદન અને નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા મુખ્ય માર્ગને અડીને ઊભા કરાયેલા ગેરકાયદેસર દબાણો હટાવવામાં આવ્યા હતા
વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભામાં વિશ્વામિત્રી નદી કાંઠેના દબાણનો મુદ્દો ગરમાયો હતો,જેમાં સત્તાપક્ષ અને વિપક્ષ દ્વારા એકબીજા પર આક્ષેપ પ્રતિઆક્ષેપ કરવામાં આવ્યા હતા.
ભરૂચ જિલ્લાના ઝઘડિયા જીઆઈડીસીમાં લારી ગલ્લા મૂકીને પેટીયુ રળતા વેપારીઓ સામે નોટીફાઇડ ઓથોરિટી દ્વારા દબાણ હટાવવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી
ભરૂચ નગર સેવા સદન દ્વારા દબાણ હટાવો ઝુંબેશ યથાવત રહી છે ત્યારે આજરોજ વિવિધ વિસ્તારના ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવ્યા હતા.
પાલિકાના દબાણ શાખા દ્વારા શહેરના સુપર માર્કેટથી રેલ્વે સ્ટેશન પરના મુખ્ય માર્ગો પર દબાણ કરતાં લારી-ગલ્લાને હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
ત્રણ રસ્તા સર્કલથી ભરૂચિ નાકા સુધીના વિસ્તારમાં લોકો દ્વારા કરવામાં આવેલ ગેરકાયદેસરના દબાણોને પાલિકા દ્વારા દૂર કરવામાં આવ્યા
મનપા કમિશનરે એસ્ટેટ વિભાગની ટીમ સાથે મુખ્ય બજારોમાં ટ્રાફિક અડચણરૂપ દબાણો દૂર કરતાં વેઓરીઓએ દુકાનો બંધ કરી વિરોધ નોંધાવ્યો હતો.
શહેરમાં વધી રહેલા ગેરકાયદેના દબાણોના લીધે ઠેર ઠેર ટ્રાફિક જામના કારણે અકસ્માતના બનાવોમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે.
ઝઘડીયા જી.આઇ.ડી.સી.માંથી લારી, ગલ્લા,રહેણાંક ઝુપડા તથા અન્ય દબાણ તાકિદે હટાવવા નોટીસ આપવામા આવતા તેનો અમલ અટકાવવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું