ભરૂચ: દશેરા પર્વ પર પણ ફૂલ બજારમાં મંદીનો માહોલ, ફુલનો 5 હજાર કીલો સ્ટોક અટવાયો
ભરૂચ જિલ્લામાં વિજયા દશમીના પર્વ પર પણ ફૂલ બજારમાં ભારે મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે જેના કારણે ફુલના વેપારીઓ ચિંતાતુર બન્યા છે.
ભરૂચ જિલ્લામાં વિજયા દશમીના પર્વ પર પણ ફૂલ બજારમાં ભારે મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે જેના કારણે ફુલના વેપારીઓ ચિંતાતુર બન્યા છે.
સાબરકાંઠા જિલ્લામાં વરસેલા વરસાદે ખેતીવાડીને નુકસાન પહોંચાડ્યું છે.જિલ્લામાં શાકભાજી મોટા પ્રમાણે વાવેતર કરવામાં આવ્યું હતું.જો કે વરસાદે પાકનો સોથ વાળી દીધો છે.જેને લઈ ભાવ આસમાને પહોંચ્યા છે.
કેન્દ્ર સરકારે એલપીજી ગેસના ભાવોમાં વધારો કર્યો છે. એલપીજી ગેસના ભાવ રૂપિયા 50 સુધી વધારવામાં આવ્યા હોવાનું કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીએ જણાવ્યું છે.
દેશભરમાં પહેલી એપ્રિલથી આવશ્યક દવાઓના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. જેના લીધે સામાન્ય વ્યક્તિના દવાના ખર્ચમાં વધારો થશે. જે દવાઓ મોંઘી થવાની છે તેમાં ઇન્ફેક્શન, ડાયાબિટીસ અને હૃદય રોગની દવાઓનો સમાવેશ થાય છે.
એક તરફ શિયાળો શરૂ થઈ ગયો છે જેના કારણે લસણની માંગ વધી છે. જોકે વધતી માંગ સામે લસણના ભાવ પણ સાતમાં આસમાને છે. જેના કારણે લોકો માત્ર 100 ગ્રામ લસણ ખરીદવાનું પસંદ કરી રહ્યા છે.
આજથી ડિસેમ્બર મહિનો શરૂ થયો છે. ટૂંક સમયમાં વર્ષ 2024 પણ તેના અંતમાં આવી ગયું છે. દર મહિનાની જેમ આ મહિને પણ એલપીજી સિલિન્ડરની કિંમતો પહેલી તારીખે અપડેટ કરવામાં આવી છે.
જુનાગઢના ગિરનાર રોપ-વેના ભાડા વધારા સહિતના પડતર પ્રશ્ને ગિરનાર ડોળી એસોસિએશન દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.