અંકલેશ્વર:ડુંગળીના પ્રતિ કિલોના ભાવ 100 રૂપિયાને આંબતા સામાન્ય વર્ગની હાલત કફોડી
અંકલેશ્વરમાં 60 રૂપિયે કિલોની ડુંગળીનાં ભાવમાં 50 ટકાનો ભાવ વધારો થતાં ગરીબોની કસ્તુરીના ભાવ આસમાને પહોંચ્યો છે.
અંકલેશ્વરમાં 60 રૂપિયે કિલોની ડુંગળીનાં ભાવમાં 50 ટકાનો ભાવ વધારો થતાં ગરીબોની કસ્તુરીના ભાવ આસમાને પહોંચ્યો છે.
રાજ્યમાં શાકભાજીનું હબ ગણાતો સાબરકાંઠા જીલ્લો, ટાંમેટા સહિતની શાકભાજીના ભાવમાં ધરખમ વધારો.
સોના અને ચાંદીના ભાવમાં છેલ્લા 3 મહિનામાં ભારે ઉછાળો આવ્યો છે. સોના ભાવમાં છેલ્લા 3 મહિનામાં સોના અને ચાંદીના ભાવ આસમાને પહોંચી ગયા છે.
કોંગ્રેસ દ્વારા સીતાનગર ચાર રસ્તા ખાતે વિરોધ મોંઘવારીના નામે કોંગી કાર્યકરોએ શરૂ કર્યો પ્રચાર
એન્ડ્રોઈડ બાદ હવે આઈફોનની કિંમતો પણ વધવા લાગી છે. તમને જણાવી દઈએ કે સામાન્ય રીતે એક વખત iPhoneની કિંમતમાં કાપ મુકાયા બાદ તેની કિંમતોમાં વધારો થતો નથી
રાજ્યમાં છેલ્લા 2 દિવસોમાં સીએનજીમાં થયેલ ભાવ વધારાથી સામાન્ય જનતા તો મુશ્કેલીમાં મુકાઈ છે પણ રીક્ષા ચાલકો સૌથી વધારે પરેશાન થઈ રહ્યા છે