ભાવનગર : વડાપ્રધાનના ટીબી મુક્ત અભિયાન અંતર્ગત ટીબીના દર્દીઓને કરાયું પોષણ કીટનું વિતરણ…..
ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ટીબીના દર્દીઓને પોષણ કીટનું વિતરણ કરવાનો કાર્યક્રમ ઝવેરચંદ મેઘાણી ઓડીટોરીયમ ખાતે યોજાયો હતો.
ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ટીબીના દર્દીઓને પોષણ કીટનું વિતરણ કરવાનો કાર્યક્રમ ઝવેરચંદ મેઘાણી ઓડીટોરીયમ ખાતે યોજાયો હતો.
પ્રાંતિજ ભાજપ મહિલા મોરચાની બહેનો દ્રારા ભાખરીયા બજાર વિસ્તારમા આવેલ હનુમાન મંદિર ખાતે વિવિધ પ્રકારની અવનવી ડિઝાઇન- વેરાયટીઓ સાથે રાખડી બનાવી હતી
બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકે મંગળવારે મોરારી બાપુની રામકથામાં હાજરી આપી હતી. આ રામકથા યુકેની કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં થઈ રહી છે.
પાકિસ્તાનમાં આર્થિક હાલત કફોડી બનતાં શાહબાઝ શરીફની સરકાર પર જોખમ ઊભું થયું હતું અને સરકારની નિષ્ફળતા, વિપક્ષોનો સતત વિરોધ થતો હતો.
PM નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યકમના રવિવારે 100 માં એપિસોડને ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા યાદગાર બનાવવા મેગા આયોજન કરાયું હતું.