દાહોદ:પ્રાથમિક શાળાની બાળકીના રહસ્યમય મોતનો ભેદ ઉકેલાયો,આચાર્ય જ નીકળ્યો આરોપી
દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાની તોરણી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી બાળકીનો રહસ્યમય રીતે મૃતદેહ મળી આવ્યો હતો,જે ઘટનાનો ભેદ પોલીસે ઉકેલી કાઢીને શાળાના આચાર્યની જ આરોપી તરીકે ધરપકડ કરી હતી.