ભરૂચ : રોટરી ક્લબ ખાતે 'પર્યાવરણ બચાવો સમુદ્ર બચાવો' કાર્યક્રમ યોજાશે, મહાકાય વ્હેલ શાર્ક પણ પ્રદર્શનમાં મૂકવામાં આવશે
ભરૂચના રોટરી કલબ ખાતે વિશ્વ સમુદ્ર દિવસ નિમિત્તે મહાસાગર બચાવોના કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
ભરૂચના રોટરી કલબ ખાતે વિશ્વ સમુદ્ર દિવસ નિમિત્તે મહાસાગર બચાવોના કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા ઈટ રાઇટ ચેલેન્જ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું.
રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા આયોજિત આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વીરાંજલી સમિતિ પ્રેરિત મેગા મ્યુઝિકલ ડ્રામા વીરાંજલી કાર્યક્રમનું ભવ્ય આયોજન
ભાવનગર જિલ્લાના વિવિધ તાલુકા વિસ્તારમાં ચાલતા ૨૬૫ સખીમંડળ જૂથોને ૨૬૫ લાખની ધિરાણ મંજુર કરવામાં આવી છે
વડોદરા શહેરના ઉત્તર ઝોન વિસ્તારમાં આજે સેવસેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
ઉત્કર્ષ સમારોહમાં પી.એમ.મોદીએ લાભાર્થીઓ સાથે વાત કરી હતી આ દરમ્યાન પ્રજ્ઞાચક્ષુ લાભાર્થીની દીકરી સાથે વાત કરતા પી.એમ.મોદી ભાવુક થઇ ગયા હતા
ભારતીય વિચારમંચ અને ઉદ્યોગ મંડળના સંયુક્ત ઉપક્રમે ન્યાયમાં અસમાનતા અંગે નવા ભારતમાં ઉભરતા ટ્રેન્ડ વિષય પર સંવાદનો કાર્યક્રમ યોજાયો હતો.