અંકલેશ્વર: UPl યુનિવર્સિટી દ્વારા અભ્યુત્થાન-૨૦૨૪ સન્માન સમારોહ યોજાયો
ભરૂચના વાલિયાના વટારીયા ગામની યુપીએલ યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેકનોલોજીના વિદ્યાર્થીઓનો અભ્યુત્થાન-૨૦૨૪ સન્માન સમારોહ અંકલેશ્વરના ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે યોજાયો હતો
ભરૂચના વાલિયાના વટારીયા ગામની યુપીએલ યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેકનોલોજીના વિદ્યાર્થીઓનો અભ્યુત્થાન-૨૦૨૪ સન્માન સમારોહ અંકલેશ્વરના ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે યોજાયો હતો
રાજ્ય સરકારના વહીવટમાં ઝડપ વધે તે માટે સેવા સેતુ કાર્યક્રમના 10માં તબક્કાનો પ્રારંભ થયો છે ત્યારે અંકલેશ્વર નગર સેવા સદનના સેવાસેતુ કાર્યક્રમનું માં શારદા ભવન ટાઉન હોલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું
સુરતમાં માટે આજનો દિવસ ખૂબ અગત્યનો રહ્યો છે. કારણ કે, આજના કાર્યક્રમ થકી દક્ષિણ ગુજરાતના ભાવિ વિકાસનું વિઝન 'ગ્રોથ હબ સુરત બનશે.
રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા સ્વાતંત્ર પર્વની ઉજવણી નિમિત્તે ભારત હમકો જાન સે પ્યારા હૈ મ્યુઝિકલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું
ભરૂચ જિલ્લામાં સાયબર ક્રાઈમ તેમજ સાયબર ફ્રોડના બનતા ગુનાઓને અટકાવવા માટે પોલીસ દ્વારા જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.
ઈનરવ્હીલ ક્લબ ઓફ ભરૂચ દ્વારા વીસીટી એજ્યુકેશન સ્કૂલ ખાતે સાયબર ક્રાઇમ અંગે જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું
ભરૂચ વડીલોના ઘર ખાતે કાર્યક્રમ “આશીર્વાદ” અંતર્ગત નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પમાં હૃદય રોગ,કિડની રોગ સહિત ગાયનેકોલોજિસ્ટ તબીબોએ સેવા આપી હતી