ભરૂચભરૂચ: લોકસભાની ચૂંટણીમાં મતદાન જાગૃતિ અર્થે નેત્રંગમાં તંત્ર દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાયા લોકસભા ભરૂચની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત ભરૂચ જિલ્લામાં તા.૭મી મે ના રોજ મતદાન થનાર છે By Connect Gujarat 06 Apr 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર : શ્રી પશુપતિનાથ મંદિરના 18માં પાટોત્સવની ભવ્ય ઉજવણી કરાય, વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા... GIDC વિસ્તાર સ્થિત શ્રી પશુપતિનાથ મંદિરના 18માં પાટોત્સવની વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. By Connect Gujarat 15 Feb 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : અંગારકી વિનાયક ચતુર્થી નિમિત્તે સિદ્ધિવિનાયક મંદિરે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા... મકતમપુર ગામ સ્થિત સિદ્ધિવિનાયક ગણેશ મંદિર ખાતે અંગારકી ચોથ નિમિત્તે ગણેશ યાગ સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. By Connect Gujarat 13 Feb 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર : સુપ્રસિદ્ધ ક્ષિપ્રા ગણેશ મંદિરના 11મા પાટોત્સવની ભવ્ય ઉજવણી, વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા શહેરના રામકુંડ સ્થિત ક્ષિપ્રા ગણેશ મંદિરના 11માં પાટોત્સવની વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. By Connect Gujarat 16 Jan 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: નાતાલના પર્વની કરવામાં આવી આગોતરી ઉજવણી,વિવિધ કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં ખ્રિસ્તી સમાજના સભ્યો જોડાયા નાતાલ પર્વની ઉજવણીના ભાગરૂપે સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ ખાતે અનેક ચર્ચોના સભાસદો દ્વારા ક્રિસમસ ઊજવણીનો કાર્યક્રમ યોજાયો હતો. By Connect Gujarat 21 Dec 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતપાટણ: વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન,મોટી સંખ્યામાં લોકો જોડાયા "વિકસિત ભારત સંકલ્પ યાત્રા"અન્વયે પાટણ જિલ્લામાં તમામ તાલુકાઓમાં બહોળા જનપ્રતિસાદ સાથે વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે By Connect Gujarat 18 Dec 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: “ આયુષ્માન ભવઃ” કાર્યક્રમ અંતર્ગત વહીવટી તંત્ર દ્વારા યોજાશે વિવિધ કાર્યક્રમો જેને અનુલક્ષી ભરૂચ ખાતે કલેક્ટર તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતુ By Connect Gujarat 15 Sep 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: મૈસુરિયા ભાટિયા સેવા સમાજ દ્વારા ચંદ્રયાન -3ની સફળતા માટે હવન-પૂજન સહિતના કાર્યક્રમો યોજાયા મૈસુરિયા ભાટિયા સેવા સમાજ દ્વારા ભારતના ચંદ્રયાન -3ની સફળતા માટે હવન-પૂજન સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતુ. By Connect Gujarat 23 Aug 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતજુનાગઢ: શ્રાવણ માસના પ્રારંભે ભવનાથ મંદિર ખાતે ભાવિક ભક્તો ઉમટ્યા,વિવિધ કાર્યક્રમોનું આયોજન આજથી શરૂ થતા શ્રાવણ માસના પ્રારંભે હર હર મહાદેવ,ઓમ નમઃ શિવાયના નાદ સાથે જૂનાગઢના શિવાલયો ગુંજી ઉઠ્યા હતા By Connect Gujarat 17 Aug 2023Share Twitter Share Whatsapp LinkedIn