અંકલેશ્વર: પાનોલી ખાતે પ્રોલાઈફ ગ્રુપના નવા કોર્પોરેટ બિલ્ડીંગનું ઉદ્ઘાટન કરાયું, ઉમરવાડા ગામે પાણીની પરબનું લોકાર્પણ
આ કોર્પોરેટ બિલ્ડીંગમાં લેબ,મિટિંગરૂમ,વિડીયો કોન્ફરન્સ રૂમ, સ્ટાફ ચેમ્બર અને કેન્ટીન સહિતની સુવિધાઓ ઉભી કરવામાં આવી
આ કોર્પોરેટ બિલ્ડીંગમાં લેબ,મિટિંગરૂમ,વિડીયો કોન્ફરન્સ રૂમ, સ્ટાફ ચેમ્બર અને કેન્ટીન સહિતની સુવિધાઓ ઉભી કરવામાં આવી
અંકલેશ્વરના પાનોલી ખાતે પ્રોલાઈફ ફાઉન્ડેશનના સહયોગથી યુવા ભાજપ દ્વારા રક્તદાન શિબિરનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
અંકલેશ્વર અને પાનોલી વિસ્તારના જાણીતા ઉદ્યોગપતિ અને પ્રોલાઇફ ગૃપ ઓફ ઇન્ડસ્ટ્રીઝના સ્થાપક સ્વ. એમ.એસ.જોલીના જન્મદિવસની અનોખી અને પ્રેરણાદાયી રીતે ઉજવણી કરવામાં આવી હતી.
અંકલેશ્વર પ્રોલાઇફ ફાઉન્ડેશન તથા ભરૂચ સક્રિય પત્રકાર સંઘના સંયુકત ઉપક્રમે આજરોજ પ્રાથમિક ચિકિત્સા અંગે ભરૂચની લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી ખાતે તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.