ભરૂચ: લીંકરોડ પર આવેલ સાંઇબાબા નગરમાં વકીલના મકાનમાં તસ્કરો ત્રાટકયા
Featured | સમાચાર, ભરૂચના લિંક રોડ ઉપર આવેલ સાંઇબાબા નગરમાં વકીલના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી રોકડા અને સોના-ચાંદીના ઘરેણાં મળી કુલ 3.40 લાખના મુદ્દામાલની ચોરી
Featured | સમાચાર, ભરૂચના લિંક રોડ ઉપર આવેલ સાંઇબાબા નગરમાં વકીલના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી રોકડા અને સોના-ચાંદીના ઘરેણાં મળી કુલ 3.40 લાખના મુદ્દામાલની ચોરી
ભાવનગર શહેરના સુભાષનગર વિસ્તારમાં રહેતા પરિવાર જનોઈ પ્રસંગે ગયા હતા તે દરમિયાન તસ્કરો ઘરમાં હાથફેરો કરી ફરાર થઈ ગયા હતા
પિતાએ તેમની તમામ મિલકતો ટ્રસ્ટને દાનમાં આપી દેતા તેમના બન્ને પુત્રોએ મિલકત મેળવવા હાઇકોર્ટના દ્વાર ખટખટાવ્યા છે.
લાયકા ચોકડી સ્થિત જીત લોજિસ્ટિકની ઓફીસ બહાર પાર્ક કરેલ ચાર વાહનોમાંથી પાંચ બેટરીઓ મળી કુલ ૩૯ હજારથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા
અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામની સીમમાં જૈન ધર્મશાળા પાછળ ઇન્ડસ કંપનીના મોબાઈલ ટાવર આવેલ છે.
અમદાવાદ ખાતે ગાહેડ-ક્રેડાઇ આયોજિત ૧૭માં પ્રોપર્ટી શૉનો મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો.
રવિવારે એક શક્તિશાળી ભૂકંપથી તાઈવાનની જમીન હચમચી ગઈ હતી. મળતી માહિતી મુજબ અહીં 6.9ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.
જંબુસર તાલુકાના ભડકોદ્રા અને કનસાગર ગામના ખેડુતોને નહેર માટે સંપાદિત કરેલી જમીનનું વળતર 18 વર્ષ બાદ પણ ન મળતા કોર્ટના આદેશથી નહેર વિભાગની કચેરીનું ફર્નિચર જપ્ત કરી લેવામાં આવ્યું હતું