અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન સ્કૂલના શિક્ષકોનું વિરોધ પ્રદર્શન,પોલીસે શિક્ષકોને અટકાવ્યા
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્કૂલના શિક્ષકો દ્વારા વિવિધ પડતર પ્રશ્નોની માંગ સાથે વિરોધ પ્રદર્શન યોજાયું હતું
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્કૂલના શિક્ષકો દ્વારા વિવિધ પડતર પ્રશ્નોની માંગ સાથે વિરોધ પ્રદર્શન યોજાયું હતું
સુરેન્દ્રનગર જીલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા લીંબડી ખાતે પડતર માંગો સાથે પેન્શન અધિકાર દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
મહાનગરપાલિકા સંચાલિત 399 જેટલી આંગણવાડીઓમાં છેલ્લા 5 દિવસથી તેલના અભાવે બાળકોને નાસ્તો નહીં મળતા પાલિકાના વિપક્ષી નેતાએ મ્યુનિસિપલ કમિશનરની ગંભીર બેદરકારી હોવાનો આક્ષેપ કર્યો હતો.
વાહનો ખાનગી જમીનમાંથી લઇ જવાતા પાકને વ્યાપક નુકસાન થતું હોવાની રજૂઆત કરવામાં આવી હતી
સુરતમાં આશા વર્કર બહેનોને ફરજીયાતપણે મોબાઈલમાં ડેટા એન્ટ્રી કરવાનો આદેશ કરવામાં આવતા જિલ્લા પંચાયત કચેરી ખાતે આશા વર્કર બહેનોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.
અમદાવાદમાં CNGનો ભાવ રૂ. 81.59 પર પહોંચી ગયો છે. આમ, પ્રથમ વખત CNGનો ભાવ રૂ. 80ને પાર કરી ગયો હોવાથી રિક્ષાચાલકોની સ્થિતિ કફોડી બની છે