અમદાવાદ: બજરંગ દળના કાર્યકરોએ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષનું પૂતળુ બાળી કર્યો વિરોધ,જુઓ શું છે કારણ
ગુજરાત કોંગ્રેસ કાર્યાલય પર બજરંગદળના કાર્યોકરોએ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષનું પૂતળું દહન કર્યું અને સૂત્રોચાર સાથે વિરોધ કર્યો હતો.
ગુજરાત કોંગ્રેસ કાર્યાલય પર બજરંગદળના કાર્યોકરોએ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષનું પૂતળું દહન કર્યું અને સૂત્રોચાર સાથે વિરોધ કર્યો હતો.
ભરૂચ નગર પાલિકા દ્વારા સૂચિત વેરા વધારા સામે વાંધા અરજીઓ રજૂ કરવા કોંગ્રેસે વિપક્ષી કાર્યાલય ખાતે 25 દિવસ માટે કાઉન્ટર શરૂ કર્યું છે
ભરૂચ સંસ્કાર ભારતીય ટ્રસ્ટ સંચાલિત રૂંગટા સ્કૂલમાં ધોરણ -9ને બંધ કરી અચાનક સેલ્ફ ફાઇનાન્સ કરવામાં આવતા વાલીઓ દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો.
આજરોજ વાર્ષિક સામાન્ય સભા મળી હતી. જેમાં વિરોધ પક્ષના સભ્ય દ્વારા કાળા કપડા પહેરી સફાઈ વેરા અને લાઈટ વેરા સહિતના મુદ્દે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
અમદાવાદ શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલ નિરમા સ્કૂલ દ્વારા ફીમાં એકાએક 30 ટકા વધારો કરવામાં આવ્યો છે.
વિદ્યાર્થી નેતા યુવરાજસિંહની ધરપકડ મામલે સુરેન્દ્રનગર અને અમરેલી સહિત રાજ્યમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું
ઉનાળાની આકરી ગરમીની સાથે જ સુરત શહેરના અનેક વિસ્તારમાં પીવાનું પાણી ગંદુ અને ગંધાતુ આવતું હોવાની ફરિયાદ શરૂ થઈ ગઈ છે.
દાહોદ પાલિકાએ ગોદીરોડ ઓવરબ્રિજ આગળના અવરોધરૂપ દબાણો ઉપર બુલડોઝર ફેરવી દબાણો દૂર કર્યા હતા.