ભરૂચ: લુવારા ગામે ઓવરબ્રિજના નિર્માણ પૂર્વે વરસાદી પાણીના નિકાલનો પ્રશ્ન હલ કરવાની ગ્રામજનોની માંગ
ભરૂચના લુવારા તેમજ આજુબાજુના ગ્રામજનો દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવી વરસાદી પાણીના નિકાલના પ્રશ્નનું નિરાકરણ લાવવાની માંગ કરવામાં આવી હતી
ભરૂચના લુવારા તેમજ આજુબાજુના ગ્રામજનો દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવી વરસાદી પાણીના નિકાલના પ્રશ્નનું નિરાકરણ લાવવાની માંગ કરવામાં આવી હતી
ભરૂચ-વાગરા અને જંબુસર તાલુકામાંથી પસાર થતી પાવર ગ્રીડ 765 કેવીની લાઈન મુદ્દે સોમવારે રાષ્ટ્રીય કિસાન દિવસે જ ખેડૂતો સાથેની તંત્રની બેઠક અનિર્ણિત રેહતા ખેડૂતો આંદોલનના મૂડમાં આવી ગયા છે.
ડૉ.બાબાસાહેબ આંબેડકર અંગે વાંધાજનક ટિપ્પણી કરનાર ગૃહમંત્રી અમિત શાહના રાજીનામાંની માંગ સાથે ઇન્સાફ સહીત દલિત સંગઠનોએ ભરૂચ કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.
વડોદરા શહેરમાં કોંગ્રેસ અને NSUI દ્વારા બે સ્થળોએ રોડ પર ચક્કાજામ કરવામાં આવ્યો હતો અને ગૃહમંત્રીની માફીની સાથે સાથે તેમના રાજીનામાની પણ માંગ કરી હતી.
ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના લીમડી ગ્રામપંચાયતની સીમમાં ચાલતી કંડલા-ગોરખપુર ગેસ પાઇપલાઇનની કામગીરીનો સ્થાનિક ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો,અને કામગીરી બંધ કરવા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હતી.
ભરૂચમાં નેશનલ હાઇવે નંબર 48 પર આવેલા મૂલદ ટોલ પ્લાઝા પર સ્થાનિક વાહન ચાલકો પાસે પણ ટોલ વસુલતો હોવાના આક્ષેપ સાથે સ્થાનિક ટ્રાન્સપોર્ટરો ટોલ બુથ પર વાહનો ખડકી દઇ વિરોધ પ્રદર્શન કર્યું હતું
ભરૂચ નગર સેવાસદનના વોર્ડ નંબર ત્રણમાં આવેલ અંબિકા નગરમાં ભૂગર્ભ ગટર લાઈનનું કામકાજ કરાયા બાદ માર્ગનું સમારકામ ન કરાતા સ્થાનિકો હાલાકીનો સામનો કરી રહ્યા છે.
BPSC ની 70મી સિવિલ સર્વિસ પ્રિલિમ પરીક્ષામાં પેપર લીક થવાને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે. 13મી ડિસેમ્બરે લેવાયેલી પરીક્ષા બાદ ઉમેદવારોએ હોબાળો મચાવ્યો હતો અને વિવિધ આક્ષેપો કર્યા હતા.