સાબરકાંઠા : હિંમતનગરમાં હુડાના વિરોધમાં 11 ગામના સરપંચ દ્વારા આવેદનપત્ર આપી કલેક્ટરને રજૂઆત કરાઈ
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં વર્ષ 2023 દરમિયાન શહેરમાં અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી લાગુ કરવા માટેની જાહેરાત કરવામાં આવી હતી,
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં વર્ષ 2023 દરમિયાન શહેરમાં અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી લાગુ કરવા માટેની જાહેરાત કરવામાં આવી હતી,
લંડનમાં સેન્ટ્રલ વિસ્તારમાં 1 લાખથી વધુ પ્રદર્શનકારીઓએ વિરોધ પ્રદર્શન કર્યું. પોલીસે જણાવ્યું કે આ દરમિયાન ઘણા પોલીસ અધિકારીઓ પર હુમલો પણ કરવામાં આવ્યો.
લંડનમાં શનિવારે બ્રિટનના ઇતિહાસમાં સૌથી મોટું પ્રદર્શન જોવા મળ્યું. આ જમણેરી પ્રદર્શનમાં 100,000 થી વધુ લોકોએ ભાગ લીધો હતો.
ભરૂચ શહેરના ખરાબ રસ્તાઓના મુદ્દે આમ આદમી પાર્ટી દ્વારા આજરોજ વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું જેના પગલે પોલીસ આપના પ્રમુખ કાર્યકરોની અટકાયત કરી
છોટાઉદેપુર જિલ્લાના જેતપુરપાવી તાલુકાના બારાવાડ ગામે આવેલું પૌરાણિક તેલાઈ માતાનું મંદિર રેત માફિયાનાં પાપે નેસ્તનાબુદની કગાર પર હોવાનો આક્ષેપ ગ્રામજનો કરી રહ્યા છે
સરકારની નીતિઓ વિરુદ્ધ યુવાનોનો ગુસ્સો ફૂટી નીકળ્યો છે. ફ્રેન્ચ પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોન સરકારની નીતિઓનો વિરોધ કરવા લોકો પેરિસના રસ્તા પર ઉતરી ગયા
નેપાળની રાજધાની કાઠમંડૂમાં આજે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધનો વિરોધ કરતાં મોટાપાયે Gen-Z દેખાવો થઇ રહ્યા છે. હજારોની સંખ્યામાં Gen-Z યુવાનો અને યુવતીઓ રસ્તા પર ઉતર્યા છે.
ભરૂચના નંદેલાવ વિસ્તારમાં આવેલ મલ્હાર ગ્રીન સિટી સોસાયટીમાં અસુવિધાઓ વચ્ચે સોસાયટીનો કબ્જો મકાન ધારકોને નહિ અપાતા રહીશોએ બિલ્ડર સામે વિરોધ વ્યક્ત કર્યો હતો.