વલસાડ : ફેર બદલી કેમ્પમાં 235માંથી 117 બેઠક પર અગ્રતા આપવાની જાહેરાત સામે 500 શિક્ષકોનો હોબાળો..!
વલસાડ BRC ભવન ખાતે આયોજિત જિલ્લા ફેર બદલી કેમ્પમાં હાજર રહેલા શિક્ષકોએ હોબાળો મચાવી બદલીની પ્રક્રિયાનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.
વલસાડ BRC ભવન ખાતે આયોજિત જિલ્લા ફેર બદલી કેમ્પમાં હાજર રહેલા શિક્ષકોએ હોબાળો મચાવી બદલીની પ્રક્રિયાનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.
જૂનાગઢમાં છેલ્લા 60 દિવસથી ઇકો ઝોનના કાયદાને લઈને વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે.જે અંતર્ગત આજે સાસણ ગીર ખાતે ટ્રેકટર અને બાઈક રેલીનું આયોજન કરીને ઇકો ઝોનનો વિરોધ કરવામાં આવ્યો હતો.
જૂનાગઢના ગરવા ગિરનારની અતિ પવિત્ર અને પાવનકારી લીલી પરિક્રમાનો વિધિવત રીતે પ્રારંભ થઈ ચૂક્યો છે.ત્યારે નિયમ તોડીને શરૂ કરવામાં આવેલી પરિક્રમાથી એક સંત સમુદાયમાં વહીવટી તંત્ર સામે ભારે નારાજગી જોવા મળી રહી છે.
નર્મદા જિલ્લાના રાજપીપળાની માઁ કામલ ફાઉન્ડેશનની નર્સિંગ કોલેજમાં વિદ્યાર્થીઓ સાથે થયેલા અન્યાય મુદ્દે 'આપ' ધારાસભ્ય ચૈતર વસાવાએ વિદ્યાર્થીનીઓ સાથે બેઠક કરી હતી
જુનાગઢના ગિરનાર રોપ-વેના ભાડા વધારા સહિતના પડતર પ્રશ્ને ગિરનાર ડોળી એસોસિએશન દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.
સુરતની તાપી નદીમાંથી કાપોદ્રા વિસ્તારમાં રહેતી યુવતીનો મૃતદેહ મળી આવવાની ઘટનામાં CCTV ફૂટેજ સામે આવ્યા છે. જેમાં મૃતક યુવતી રાત્રે 3 વાગ્યે તાપી નદી તરફ એકલી જતી હોવાનું દેખાય છે.
ભરૂચ સિવિલ હોસ્પિટલ સંકુલમાં લવ જેહાદના કાવતરાનો ભોગ બની હોવાના આક્ષેપ સાથે મહિલાએ બાળક સાથે હંગામો મચાવતા દોડધામ મચી ગઈ હતી.