ભરૂચ: સોસાયટીના આંતરિક માર્ગો પરથી ભારે વાહનો પસાર થતા સ્થાનિકોમાં આક્રોશ
શ્રવણ ચોકડી પર બ્રિજની ચાલી રહેલી કામગીરીના કારણે આસપાસની 6થી વધુ સોસાયટીના રહીશોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે
શ્રવણ ચોકડી પર બ્રિજની ચાલી રહેલી કામગીરીના કારણે આસપાસની 6થી વધુ સોસાયટીના રહીશોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે
ભરૂચના મકતમપુર ગામની સીમમાં 52 ગામ આદીવાસી સમાજના સ્મશાનની બાજુમાં બિલ્ડર દ્વારા ઇમારતના નિર્માણ સાથે વૈકલ્પિક રસ્તો બનાવી રહ્યા હોય જેથી આદિવાસી સમાજમાં રોષ ફેલાયો છે.
લીંબડી શહેરની ભીમનાથ સોસાયટીમાં આવેલા રહેણાક મકાનમાંથી માતા અને પુત્રની શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી.
અરવલ્લી જિલ્લામાં સ્પા, ગેસ્ટહાઉસ સહિત ખાનગી જગ્યાઓમાં ચાલતા ગેરકાયદેસર ધંધાઓને લઈને રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK)ના ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં મોંઘવારીને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે.
ઈડરના બડોલીથી મણિયોર ગામની વચ્ચે 170 હેક્ટર જમીન આગામી સમયમાં નેશનલ હાઈવે ઓથોરિટી અંતર્ગત માપણી કરાઈ છે
હરણી બોટ દુર્ઘટના બાદ ખેડા જિલ્લાના ડાકોર સ્થિત ગોમતી નૌકા વિહાર ઉપર પણ કડક કાર્યવાહી થાય તેવી માંગ સાથે જાગૃત નાગરિકે ઉપવાસ પર બેસી વિરોધ દર્શાવ્યો હતો.