પુણેથી દર્શને જતી વખતે અકસ્માતમાં 3નાં મોતઃ 15 શ્રદ્ધાળુ ઘાયલ
સોલાપુરમાં પુણેથી દર્શને ગયેલ યાત્રાળુઓના બસનો અકસ્માત સર્જાતા અકસ્માતમાં ૩ લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. તો ૧૫ થી ૨૦ લોકો ઘાયલ થયા હતા.
સોલાપુરમાં પુણેથી દર્શને ગયેલ યાત્રાળુઓના બસનો અકસ્માત સર્જાતા અકસ્માતમાં ૩ લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. તો ૧૫ થી ૨૦ લોકો ઘાયલ થયા હતા.
મહારાષ્ટ્રના પૂણેના નારાયણ ગાંવ વિસ્તારમાં પુણે-નાસિક હાઇવે પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં 9 લોકોના મોત થયા હોવાનું જાણવા મળ્યું છે.
રાષ્ટ્રીય દૂધ દિવસની ઉજવણીના ભાગરૂપે ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન દ્વારા ગ્રીન-બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે જે રેલી આજરોજ ભરૂચની દૂધધારા ડેરી ખાતે આવી પહોંચતા રાઇડર્સનું સ્વાગત કરાયું હતું
મહારાષ્ટ્રના પુણેમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. દિવાળીની રાત્રે રોડ પર ફટાકડા ફોડી રહેલા એક યુવાનને કારચાલકે કચડી નાખ્યો હતો.
પુનાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સાયકલ યાત્રામાં નિકળેલા બે પ્રૌઢ સાઈકલીસ્ટ ભરૂચ જિલ્લામાં આવી પહોંચતાં ભરૂચ જિલ્લાના સાઈક્લિસ્ટ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું.