“ભારત જોડો ન્યાય યાત્રા”ને લઈને કોંગ્રેસના રાષ્ટ્રીય મહામંત્રી ઉષા નાયડુએ નર્મદા-રાજપીપળા ખાતે યોજી બેઠક...
કોંગ્રેસના રાષ્ટ્રીય મહામંત્રી ઉષા નાયડુએ રાજપીપળા સર્કિટ હાઉસ ખાતે કાર્યકરો સાથે બેઠક યોજી
કોંગ્રેસના રાષ્ટ્રીય મહામંત્રી ઉષા નાયડુએ રાજપીપળા સર્કિટ હાઉસ ખાતે કાર્યકરો સાથે બેઠક યોજી
વિજયકાંતના પાર્થિવ દેહને ચેન્નાઈમાં તેમના નિવાસસ્થાને લાવવામાં આવ્યા હતા અને ત્યાથી પછી તેમની ડીએમડીકે ઓફિસ લઈ જવામાં આવ્યા હતા
ભાજપે ત્રણ રાજ્યો મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં બમ્પર જીત મેળવી લીધા બાદ હવે સરકાર બનાવવાની તૈયારી છે.
મોદી સરનેમ કેસની બદનક્ષીના ચાર વર્ષ જૂના કેસમાં સુરત કોર્ટે રાહુલ ગાંધીને બે વર્ષની સજા ફટકારી હતી
રાહુલ ગાંધીના પી.એ હોવાની ફોન પર ખોટી ઓળખ આપનારને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે પંજાબના અમૃતસરથી દબોચી લીધો છે
મલ્લિકાર્જુન ખડગે અને શશિ થરૂર તેમની વ્યક્તિગત ક્ષમતામાં કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી લડી રહ્યા છે.
ગુજરાતમાં વિધાનસભાની ચુંટણી પહેલાં કોંગ્રેસમાં નવા પ્રાણ ફુંકવા માટે ચિંતન શિબિરનું આયોજન કરાયું છે.