વડોદરા : સિંધરોટ નજીક અમદાવાદ ATSના ડ્રગ્સ બનાવતી ફેક્ટરીમાં દરોડા, 5 શખ્સોની ધરપકડ
વડોદરા નજીક આવેલ સિંઘરોટ ગામના ખેતરમાં ભેંસના તબેલાની આડમાં ચાલતી ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી પર ATS દ્વારા દરોડો પાડી 5 શખ્સોની અટકાયત કરવામાં આવી છે.
વડોદરા નજીક આવેલ સિંઘરોટ ગામના ખેતરમાં ભેંસના તબેલાની આડમાં ચાલતી ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી પર ATS દ્વારા દરોડો પાડી 5 શખ્સોની અટકાયત કરવામાં આવી છે.
રાજ્યમાં વધુ એકવાર GST વિભાગની વધુ એક કાર્યવાહી સામે આવી છે. રાજ્યના અલગ અલગ શહેરોમાં GSTનું 200 કરોડથી વધુનું કૌભાંડ સામે આવ્યું છે.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દિલ્હીની દારૂની નીતિમાં કથિત અનિયમિતતા માટે દેશભરમાં દરોડા પાડી રહી છે
ભરૂચની પાનોલી જીઆઇડીસીમાં આવેલી ઇન્ફિનિટી રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ કંપનીમાંથી મુંબઈ એન્ટી નાર્કોટિક્સ સેલે 1383 કરોડનું એમડી ડ્રગ્સ ઝડપી પાડતા હાહાકાર મચી જવા પામી છે
ઇન્કમટેક્સ વિભાગે અમદાવાદમાં મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે શહેરમાં ચિરિપાલ ગ્રુપ પર ઇન્કમટેક્સ વિભાગે સપાટો બોલાવ્યો છે.
ગોલ્ડન ચોકડી નજીકથી ગાંધીનગર સ્ટેટ વિજિલન્સ સ્કવોર્ડે રૂપિયા 18 લાખ ઉપરાંતનો વિદેશી દારૂ અને બિયરનો જંગી જથ્થો ઝડપી પાડ્યો હતો.
શહેરમાં એક સાથે 35 થી 40 જગ્યાએ ITની રેડ પાડવામાં આવી. શહેરના ઇસ્કોન ચોક પાસે આવેલી કોર્પોરેટ ઓફિસ પર ITએ તપાસ હાથ ધરી છે.