સુરત: સચિન ભેસ્તાન રેલવે ટ્રેક વચ્ચે ત્રણ મિત્રોના ટ્રેન અડફેટે કમકમાટીભર્યા મોતથી અરેરાટી વ્યાપી
સુરતમાં રોજગારી અર્થે ઉત્તર પ્રદેશથી આવેલા ત્રણ મિત્રો રેલવે ટ્રેક ઓળંગતી વખતે ટ્રેનની અડફેટમાં આવી જતા કરુણ મોતને ભેટ્યા હતા.સર્જાયેલી ઘટનાને પગલે પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.