Connect Gujarat

You Searched For "railway track"

અમરેલી : મહામૂલા સિંહોને બચાવવા નવતર પહેલ, લીલીયા-પીપાવાવ પોર્ટ સુધી રેલ્વે ટ્રેક પર વોચ ટાવરો ઉભા કરાયા...

7 Feb 2024 8:27 AM GMT
અમરેલી જિલ્લાના લીલીયાથી પીપાવાવ પોર્ટ સુધીના રેલ્વે ટ્રેક પર ટૂંકા ગાળામાં 7 સિંહો ટ્રેન અકસ્માતમાં મોતને ભેટ્યા છે,

ભરૂચ:ક્રાઇમ બ્રાન્ચે પંજાબી ગેંગના 6 સાગરીતોની કરી ધરપકડ, ગુડ્સ ટ્રેનના રેલ્વે ટ્રેકમાંથી કોપર કેબલની કરતા હતા ચોરી

31 Aug 2023 10:01 AM GMT
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે નવનિર્મીત ગુડ્સ ટ્રેનના રેલ્વે ટ્રેકમાંથી ૪૫ લાખથી વધુના કેટનરી કોપર કેબલ અને કોન્ટેક કોપર વાયરોની ચોરીનો ભેદ ઉકેલી પંજાબી ગેંગના...

દાહોદ : મહુડી પાસે ગુડ ટ્રેનના 16 ડબ્બા પાટા પરથી ઉતર્યા, વીજ કેબલ અને ટ્રેકને નુકસાન થતા ટ્રેનો ડાયવર્ટ કરાઈ

18 July 2022 6:05 AM GMT
દાહોદ જિલ્લાના રતલામ-મુંબઈ વચ્ચે માલગાડીના 16 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. ઓવરહેડ વીજ વાયરો પણ તુટી ગયા છે.

અંકલેશ્વર બોરભાઠા બેટ રેલવે ટ્રેક પરથી મોર અને ઢેલના મૃતદેહ મળી આવ્યા,વન વિભાગ દોડતું થયું

27 Jun 2022 6:26 AM GMT
બોરભાઠા બેટ રેલવે પુલ પાસે બે મોરના મૃતદેહ મળ્યા, મોર અને ઢેલનું દોઢ કિલો વજન હતું, બન્ને મોર ટ્રેન અડફેટે આવ્યા હોવાનું અનુમાન

દાહોદ : દિલ્હી-મુંબઈ મુખ્ય રેલ્વે લાઇન પર મોટી દુર્ઘટના ટળી, વાંચો બકરી ચરાવનાર યુવકની સતર્કતા..!

26 Feb 2022 6:40 AM GMT
દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના મંગળ-મહુડી નજીક બકરી ચરાવવાવાળાની સતર્કતાના કારણે દિલ્હી-મુંબઈ મુખ્ય રેલ્વે લાઇન પર મોટી દુર્ઘટના ટળી હતી,

વલસાડ : ઉમરગામ રેલ્વે ટ્રેક નજીક ડમ્પરે મારી પલટી, રેલ્વે વિભાગ દોડતું થયું...

22 Jan 2022 8:25 AM GMT
વલસાડ જિલ્લાના ઉમરગામ પાસે રેલ્વે ટ્રેક નજીક ડમ્પર પલટી મારી જતાં રેલ્વે વિભાગ દોડતું થયું હતું

વલસાડ : અતુલ રેલવે સ્ટેશન નજીક રેલવે-ટ્રેક પર સિમેન્ટનો પોલ મૂકી રાજધાની એક્સપ્રેસને ઉથલાવવાનો પ્રયાસ

15 Jan 2022 4:20 AM GMT
વલસાડના અતુલ રેલવે સ્ટેશન પાસે રેલવે એક ટિખળખોરે સિમેન્ટનો પોલ રેલવે-ટ્રેક પર મૂકીને ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ કર્યો હતો. સાંજે ટ્રેન 7.10 વાગ્યે પસાર...