ગુજરાતના ચેરાપુંજી ગણાતા ડાંગમાં સૌથી ઓછો વરસાદ ખાબક્યો, જ્યારે જૂનાગઢમાં સર્જાયા તારાજીના દ્રશ્યો...
ભારે વરસાદની આગાહી વચ્ચે મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ, કેટલાક જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ યથાવત.
ભારે વરસાદની આગાહી વચ્ચે મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ, કેટલાક જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ યથાવત.
હવામાન વિભાગ દ્વારા આજથી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે એ મુજબ આજે દક્ષિણ ગુજરાતનાં વિવિધ જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.
સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી વરસેલા વરસાદને લઈ ખેત પાકોમાં નુકસાન જવાની ભીતિ સર્જાઈ છે. તૈયાર પાક પર વરસાદી પાણી વરસવાને લઈ ખેડૂતોને વધુ એક બોજ સહન કરવાનો વારો આવ્યો છે.
સાબરકાંઠામાં ભારે વરસાદ, પ્રાંતિજમાં વરસાદના કારણે વિવિધ વિસ્તારોમાં ભરાયા પાણી.
અરવલ્લીના મેઘરજમાં વિદ્યાર્થીઓની દયનીય પરિસ્થિતિ, કાદવ કીચડમાંથી પસાર થઈ રહ્યા છે બાળકો.