રાજ્યમાં ભારે પવન અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ, ઠેર ઠેર વૃક્ષો ધરાશયી
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાઈક્લોનિક સરક્યુલેશનની મજબૂત સિસ્ટમને કારણે આજે તેમજ કાલે એમ બે દિવસ સુધી રાજ્યમાં કમોસમી વરસાદ પડવાની શક્યતા છે
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાઈક્લોનિક સરક્યુલેશનની મજબૂત સિસ્ટમને કારણે આજે તેમજ કાલે એમ બે દિવસ સુધી રાજ્યમાં કમોસમી વરસાદ પડવાની શક્યતા છે
સાપુતારા ગિરિમથક ખાતે વાદળછાયું વાતાવરણ વચ્ચે ધોદમાર વરસાદ વરસતા અહીંનું વાતાવરણ આહલાદક બન્યું
સૌથી વધુ હિંમતનગર તાલુકામાં ખેતીઓમાં વધુ પ્રમાણમાં નુકશાનની અસર થવા પામી છે.
ભરૂચ શહેરમાં કલેક્ટર કચેરી, ઝાડેશ્વર, સ્ટેશન રોડ, પંચબત્તી સહિતના વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ
બોડેલીમાં વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ, ભારે વરસાદને પગલે લોકોના ઘરોમાં પાણી ભરાયા.
ભારે વરસાદના કારણે ઉકાઈ ડેમમાં વધી પાણીની આવક, હાઇડ્રો મારફતે 53 હજાર ક્યુસેક પાણી તાપી નદીમાં છોડાયું.
સૌરાષ્ટ્રભરના અનેક જિલ્લામાં મેઘરાજા થયા મહેરબાન, જામનગર, રાજકોટ, જૂનાગઢ, અમરેલીમાં ભારે વરસાદ.