ભરૂચઅંકલેશ્વર: વરસાદી માહોલ વચ્ચે હાઇવે પર સુરત તરફ જતી લેનમાં 5 કી.મી.લાંબો ટ્રાફિક જામ વરસાદી માહોલ વચ્ચે અંકલેશ્વર નજીક હાઇવે પર સુરત તરફ જતી લેનમાં 3 કિલોમીટર લાંબો ટ્રાફિકજામ સર્જાતા વાહનોની કતારો જોવા મળી હતી By Connect Gujarat Desk 05 Jul 2025Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતસાબરકાંઠા : અવિરત વરસી રહેલા વરસાદે શાકભાજીના પાકનો વાળ્યો સોથ,ઉત્પાદનમાં ઘટાડો ભાવમાં નોંધાયો વધારો સાબરકાંઠા જિલ્લામાં વરસેલા વરસાદે ખેતીવાડીને નુકસાન પહોંચાડ્યું છે.જિલ્લામાં શાકભાજી મોટા પ્રમાણે વાવેતર કરવામાં આવ્યું હતું.જો કે વરસાદે પાકનો સોથ વાળી દીધો છે.જેને લઈ ભાવ આસમાને પહોંચ્યા છે. By Connect Gujarat Desk 04 Jul 2025Share Twitter Share Whatsapp LinkedIn
ટેકનોલોજીચોમાસું ઇન્વર્ટર-બેટરી માટે મુશ્કેલીભર્યું ઋતુ બની શકે, તેને આ રીતે સુરક્ષિત રાખો દેશમાં ચોમાસાનો પ્રવેશ થયો છે અને આવી સ્થિતિમાં, વરસાદ પછી વીજળી ગુલ થવી એ એક સામાન્ય બાબત છે. આ જ કારણ છે કે ઘણા લોકો હજુ પણ તેમના ઘરોમાં ઇન્વર્ટર અને બેટરીનો ઉપયોગ કરે છે, By Connect Gujarat Desk 02 Jul 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: બાયપાસ રોડની સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાવવાની વિકટ સમસ્યા, સ્થાનિકોએ ઉચ્ચારી આંદોલનની ચીમકી ભરૂચ બાયપાસ રોડની સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાવાની વિકટ સમસ્યા અંગે સ્થાનિક રહીશોએ આવેદન આપી આંદોલનની ચીમકી ઉચ્ચારી. By Connect Gujarat Desk 30 Jun 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર: સુરવાડી ટી બ્રિજ પર વરસાદના પ્રથમ રાઉન્ડમાં જ સળિયા દેખાવા લાગ્યા, તંત્રએ થીંગડા માર્યા બાદ પણ પરિસ્થિતિ યથાવત અંકલેશ્વરના સુરવાડી ફાટક પર 2021માં તત્કાલીન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે લોકાર્પણ કરાયેલા બ્રિજના સળિયા દેખાવા લાગ્યા છે. By Connect Gujarat Desk 30 Jun 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : શહેરના મુખ્ય માર્ગો પર સર્જાયુ ખાડાનું સામ્રાજ્ય,શ્રવણ ચોકડીથી એબીસી સર્કલ રસ્તાની બિસ્માર હાલતથી જનતા પરેશાન ભરૂચમાં વરસાદની મોસમ સાથે જ જાહેર રસ્તાઓ પર ખાડાનું સામ્રાજ્ય સર્જાયું છે,શ્રવણ ચોકડીથી એબીસી સર્કલ અને નંદેલાવ ઓવરબ્રિજનો માર્ગ પણ અત્યંત બિસ્માર બનતા લોકોએ ભારે હાલાકી વેઠવી પડી રહી છે. By Connect Gujarat Desk 29 Jun 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર હાંસોટમાં સવારથી ઝરમર વરસાદ, હાંસોટમાં 1 ઇંચ વરસાદ નોંધાયો અંકલેશ્વર અને હાંસોટ તાલુકામાં આજે સવારથી જ છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે. શનિવારની સવારથી ઝરમર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હાંસોટમાં એક ઇંચ વરસાદ નોંધાયો By Connect Gujarat Desk 28 Jun 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: સવારના સમયે પવન સાથે ધોધમાર વરસાદ, એક દિવસના વિરામ બાદ મેઘરાજાની પુન: પધરામણી એક દિવસના વિરામ બાદ પવન સાથે ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. ભરૂચ શહેર અને જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે By Connect Gujarat Desk 28 Jun 2025Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતગુજરાતમાં જેઠ મહિનામાં મેઘરાજાની ધબધબાટી બાદ અષાઢની શરૂઆતથી જ મેઘ મહેર જામ્યો ગુજરાતમાં વર્ષો પછી જેઠ મહિનામાં વરસાદ ભરપૂર વરસ્યો છે,જેના કારણે ઉત્તર ગુજરાત,સૌરાષ્ટ્ર,મધ્ય ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે. By Connect Gujarat Desk 26 Jun 2025Share Twitter Share Whatsapp LinkedIn