ભરૂચ: એક અઠવાડિયાના વિરામ બાદ મેઘરાજાની પુન: ધમાકેદાર બેટિંગ, તમામ 9 તાલુકા ભીંજાયા
ભરૂચ શહેર અને જિલ્લામાં બપોર બાદ સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો હવામાન વિભાગની આગાહી અનુસાર ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક હતી
ભરૂચ શહેર અને જિલ્લામાં બપોર બાદ સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો હવામાન વિભાગની આગાહી અનુસાર ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક હતી
વરસાદી માહોલ વચ્ચે અંકલેશ્વર નજીક હાઇવે પર સુરત તરફ જતી લેનમાં 3 કિલોમીટર લાંબો ટ્રાફિકજામ સર્જાતા વાહનોની કતારો જોવા મળી હતી
સાબરકાંઠા જિલ્લામાં વરસેલા વરસાદે ખેતીવાડીને નુકસાન પહોંચાડ્યું છે.જિલ્લામાં શાકભાજી મોટા પ્રમાણે વાવેતર કરવામાં આવ્યું હતું.જો કે વરસાદે પાકનો સોથ વાળી દીધો છે.જેને લઈ ભાવ આસમાને પહોંચ્યા છે.
દેશમાં ચોમાસાનો પ્રવેશ થયો છે અને આવી સ્થિતિમાં, વરસાદ પછી વીજળી ગુલ થવી એ એક સામાન્ય બાબત છે. આ જ કારણ છે કે ઘણા લોકો હજુ પણ તેમના ઘરોમાં ઇન્વર્ટર અને બેટરીનો ઉપયોગ કરે છે,
ભરૂચ બાયપાસ રોડની સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાવાની વિકટ સમસ્યા અંગે સ્થાનિક રહીશોએ આવેદન આપી આંદોલનની ચીમકી ઉચ્ચારી.
અંકલેશ્વરના સુરવાડી ફાટક પર 2021માં તત્કાલીન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે લોકાર્પણ કરાયેલા બ્રિજના સળિયા દેખાવા લાગ્યા છે.
ભરૂચમાં વરસાદની મોસમ સાથે જ જાહેર રસ્તાઓ પર ખાડાનું સામ્રાજ્ય સર્જાયું છે,શ્રવણ ચોકડીથી એબીસી સર્કલ અને નંદેલાવ ઓવરબ્રિજનો માર્ગ પણ અત્યંત બિસ્માર બનતા લોકોએ ભારે હાલાકી વેઠવી પડી રહી છે.
અંકલેશ્વર અને હાંસોટ તાલુકામાં આજે સવારથી જ છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે. શનિવારની સવારથી ઝરમર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હાંસોટમાં એક ઇંચ વરસાદ નોંધાયો