સાબરકાંઠા : એક તરફ શિયાળુ પાકની તૈયારી, તો બીજી તરફ માવઠું વરસતા ખેડૂતોના લલાટે ચિંતાની લકીર
સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના દામાવાસમાં કરાં સાથે વરસાદ વરસતા વરિયાળી અને બટાકાના સહિતના અન્ય પાકને નુકશાન જવાની ખેડૂતોમાં ભીતિ સેવાઇ રહી છે.
સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના દામાવાસમાં કરાં સાથે વરસાદ વરસતા વરિયાળી અને બટાકાના સહિતના અન્ય પાકને નુકશાન જવાની ખેડૂતોમાં ભીતિ સેવાઇ રહી છે.
ગુજરાતમાં ઠંડીના ચમકારા સાથે હવામાન વિભાગે આગામી 28 ડિસેમ્બર સુધી રાજ્યમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.
ગુજરાતમાં ઠંડીની હજુ તો શરૂઆત થઈ છે ત્યાં જ કમોસમી વરસાદે પણ દસ્તક દીધી છે. આજે સવારે વલસાડ પંથકના વાતાવરણમાં પલટો આવ્યો હતો.
ચક્રવાત ફેંગલ પુડુચેરી પાસે લેન્ડફોલ કર્યું છે. પ્રાદેશિક હવામાન કેન્દ્રના અધિક મહાનિર્દેશક એસ બાલાચંદ્રને શનિવારે જણાવ્યું હતું કે ચક્રવાત શનિવારની સાંજની આસપાસ લેન્ડફોલ કરવાનું શરૂ કર્યું હતું.
અંકલેશ્વર હાંસોટ પંથકમાં વરસેલા પાછોતરા વરસાદના કારણે ડાંગરના પાકને વ્યાપક નુકશાન પહોંચ્યું છે. ખેતરમાં પલળી ગયેલ ડાંગરને ખેડૂતોએ મુખ્ય માર્ગ પર સુકવવા મૂક્યું છે
દક્ષિણ ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજાએ પધરામણી કરી છે. ચોમાસુ અને ત્યારબાદ નવરાત્રિ દરમિયાન અને હવે દિવાળીને ગણતરીના દિવસો બાકી છે,
ગુજરાત રાજ્યમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે,જૂનાગઢ,અમરેલી,વલસાડ,ભરૂચ સહિતના જિલ્લાઓમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો.
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ 16 ઓક્ટોબર એટલે કે આજથી શરૂ થવાની હતી, પરંતુ બેંગલુરુમાં વરસાદને કારણે પ્રથમ દિવસની રમત રમાઈ શકી ન હતી.