બનાસકાંઠા : રાજસ્થાન ચેકપોસ્ટ પરથી 500 પેટી દારૂ ભરેલ કન્ટેનર ઝડપાયું,લાખોનો મુદ્દામાલ જપ્ત
ગુજરાત રાજસ્થાન બોડર ચેક પોસ્ટ પર અમીરગઢ પોલીસ ચેકીંગ દરમિયાન કન્ટેનરમાંથી 500 જેટલી પેટી દારૂ ઝડપી પાડ્યો છે.
ગુજરાત રાજસ્થાન બોડર ચેક પોસ્ટ પર અમીરગઢ પોલીસ ચેકીંગ દરમિયાન કન્ટેનરમાંથી 500 જેટલી પેટી દારૂ ઝડપી પાડ્યો છે.
રાજસ્થામાં ગર્ભવતી મહિલાનું સારવાર દરમ્યાન મોત નિપજતા સ્થાનિકોએ મહિલા તબીબ વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો.
અમદાવાદમાં દિવાળી સમય અને ત્યારબાદ પણ કેટલાક લોકો ગુન્હાઓને અંજામ આપવા માટે બિન્દાસ ફરતા હોય છે.
રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર તેમજ દેશ-વિદેશમાં જાણીતા એવા ઉદ્યોગપતિના દિકરાના લગ્ન રાજસ્થાનના જોધપુર ખાતે આવેલા ઉમેદ ભવન પેલેસ ખાતે યોજાવા જઇ રહ્યા છે
રાજયમાં નવી ડ્રગ્સ પોલીસીની જાહેરાત બાદ પોલીસે ડ્રગ્સ માફિયાઓ પર પોલીસની ભીંસ વધી છે.
ગુજરાતમાં દારૂના ધંધામાં હવે રાજસ્થાનની બિશ્નોઇ અને મારવાડી ગેંગ સક્રિય બની ચુકી છે.
રાજસ્થાનના ઝાલોરમાં થઈ લૂંટ, આરોપીઓ દાગીના વેચવા સુરત આવ્યા.