વડોદરા વડોદરા : કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીની ઉપસ્થિતિમાં "સાંસદ ખેલ સ્પર્ધા"નું સમાપન કરાયું ઉપસ્થિત આગેવાનોના હસ્તે તમામ ખેલાડીઓને ગોલ્ડ તેમજ સિલ્વર મેડલ, ટ્રોફી અને પ્રમાણપત્રો આપી સન્માનીત કરવામાં આવ્યા હતા. By Connect Gujarat 06 Jun 2022 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા: 8માં તબક્કાના સેવાસેતુ કાર્યક્રમનું આયોજન,મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી રહ્યા ઉપસ્થિત વડોદરા શહેરના ઉત્તર ઝોન વિસ્તારમાં આજે સેવસેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. By Connect Gujarat 14 May 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ગુજરાત રાજ્યમાં ભુપેન્દ્ર પટેલની સરકારે સુશાસનના 121 દિવસ પૂર્ણ કર્યાં... આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આત્મનિર્ભર ગ્રામ્ય યાત્રાનો પ્રારંભ કરી રાજ્યભરમાં 1570 કરોડના 49 હજાર કામોના લોકાર્પણ અને ખાતમૂર્હત કરવામાં આવ્યા છે. By Connect Gujarat 17 Jan 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ગાંધીનગર: કોરોના સહાય માટે નહિ ખાવા પડે ધક્કા; સરકારે મોબાઈલ ફ્રેન્ડલી ઓનલાઈન પોર્ટલ તૈયાર કર્યું કોરોનાને કારણે જે નાગરિકોના મૃત્યુ થયા છે તેમના વારસદારોને સત્વરે સહાય મળી રહે એ માટે રાજ્ય સરકારે મોબાઈલ ફ્રેન્ડલી ઓનલાઈન પોર્ટલ તૈયાર કર્યું છે. By Connect Gujarat 04 Dec 2021 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: જાહેર ટ્રસ્ટની નોંધણી કચેરીના નવનિર્મિત મકાનનું કાયદામંત્રીના હસ્તે લોકાર્પણ કાયદામંત્રીએ કહ્યું હતું કે, દેશમાં ભગવાન રામના સમયથી ચેરીટીનો અભિગમ ચાલ્યો આવે છે. By Connect Gujarat 25 Nov 2021 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા : કાયદામંત્રીના "કડક" સુર, ફુટપાથ પર લારી ઉભી રાખવી કોઇનો અધિકાર નથી મટન મચ્છી વેચનારા સામે કાર્યવાહી કરવાના મનપાના નિર્ણય બાદ હવે કાયદામંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ પણ આ નિર્ણયના સુરમાં સુર પુરાવ્યો છે By Connect Gujarat 12 Nov 2021 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત વડોદરા : સુરતના ચુકાદાથી ન્યાયતંત્ર પ્રતિ વિશ્વાસ વધ્યો છે : કાયદામંત્રી રાજેન્દ્ર ત્રિવેદી દુષ્કર્મના કેસો ઝડપથી ચાલે તે માટે સરકારના પ્રયાસો ગાંધીનગરનો કેસ પણ ઝડપથી ચલાવવામાં આવશે By Connect Gujarat 12 Nov 2021 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ: કાયદામંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ કઠલાલથી જન આશીર્વાદ યાત્રાને કરાવી પ્રસ્થાન ભાજપની જન આશીર્વાદ યાત્રાની શરૂઆત, સરકારી યોજનાની જાણકારી આપશે યાત્રા By Connect Gujarat 30 Sep 2021 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ગાંધીનગર: મહેસૂલ અને કાયદામંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ સાંભળ્યો કાર્યભાર; ભ્રષ્ટાચારીઓ સામે કડક કાર્યવાહીના આપ્યા સંકેત કાયદામંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ કાર્યભાર સંભાળ્યો, પ્રદીપસિંહ જાડેજા પણ રહ્યા ખાસ ઉપસ્થિત. By Connect Gujarat 20 Sep 2021 Share Twitter Share Whatsapp LinkedIn