રાજકોટ: હીરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટનું કામ આ તારીખે થશે સંપૂર્ણ, PMના હસ્તે થઈ શકે લોકાર્પણ
એપ્રિલ માસમાં કેન્દ્ર સરકારના અધિકારીઓની ટીમ એરપોર્ટની તપાસ અર્થે રાજકોટની મુલાકાત લેશે.
એપ્રિલ માસમાં કેન્દ્ર સરકારના અધિકારીઓની ટીમ એરપોર્ટની તપાસ અર્થે રાજકોટની મુલાકાત લેશે.
રાજકોટ ભાજપના અગ્રણી નેતાના પુત્રને લીંબડી નજીક અકસ્માત નડ્યો હતો, જેમાં કારચાલક વિમલનું ઘટનાસ્થળે જ મોત થયું છે.
આપઘાત કરતાં પહેલા વિદ્યાર્થીનીએ કરુણ સુસાઇડ નોટ લખી છે. જેમાં બીમારીના કારણે આ અંતિમ પગલું ભરી લીધાનું સામે આવ્યું છે.
કાગવડ સ્થિત શ્રી ખોડલધામ મંદિરને આજે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવના 6 વર્ષ પુરા થઈને 7માં વર્ષમાં પ્રવેશ થયો છે.
લોક સાહિત્યકાર દેવાયત ખવડ સહિત ત્રણ આરોપીઓના રિમાન્ડ આજે સાંજે પૂર્ણ થતાં તેમને કોર્ટમાં રજૂ કરાયા હતા.
રાજકોટમાં લોકકલાકાર દેવાયત ખવડે બિલ્ડર પર હુમલો કરવાના મામલામાં 10 દિવસ બાદ આરોપી પોલીસ સમક્ષ હાજર થયો હતો.
શ્રીલંકાની ક્રિકેટ ટીમ જાન્યુઆરી 2023 ભારત પ્રવાસે આવી રહી છે. ત્યારે બંને દેશો વચ્ચે T20 અને ODI મેચોની શ્રેણી રમશે.