અમદાવાદ: ગુજરાત ATSની મોટી કાર્યવાહી, રાજકોટમાં રૂ.214 કરોડના ડ્રગ્સના જથ્થા સાથે નાઇજિરિયનની ધરપકડ
ગુજરાત ATSની ટીમે રાજકોટના પડધરી પાસેના ન્યારા ગામ નજીક રૂપિયા 214 કરોડની કિંમતનું હેરોઇન જપ્ત કરીને નાઇઝીરીયનને ઝડપી લીધો હતો.
ગુજરાત ATSની ટીમે રાજકોટના પડધરી પાસેના ન્યારા ગામ નજીક રૂપિયા 214 કરોડની કિંમતનું હેરોઇન જપ્ત કરીને નાઇઝીરીયનને ઝડપી લીધો હતો.
એટીએસએ 31 કિલો ડ્રગ્સ ઝડપ્યું છે, રૂપિયા 214 કરોડનું ડ્રગ્સ કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ગુજરાતમાં ભાજપ સરકાર દ્વારા આજથી 24 તીર્થસ્થાનમાં સફાઈ અભિયાનનો પ્રારંભ કરાવવામાં આવ્યો છે
રાજકોટ ગ્રામ્યના ભાજપના પૂર્વ MLA લાખા સાગઠિયાના ભત્રીજાએ ઘરે ઝેરી દવા પી આપઘાત કરી લેતા પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.
ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડની ઓફિસના ટોચના અધિકારી જાવરીમલ બિશ્નોઇ રૂ. 5 લાખની લાંચ લેતા CBIએ ગોઠવેલી ટ્રેપમાં રંગેહાથ ઝડપાયા હતા.
યુવાને કોલસાની મદદથી માત્ર અડધો કલાકમાં લોખંડી પુરુષ સરદાર પટેલનું પણ 6 બાય 6 ફૂટનું ચિત્ર તૈયાર કરી આપ્યું હતું.