ગોઝારો “રવિવાર” : જામનગરમાં અકસ્માતમાં માતા-પિતા-પુત્રીનું મોત, અમરેલીમાં વાન પલટી જતાં મહિલાનું મોત, 16 લોકો ઘાયલ
જામનગર-રાજકોટ હાઇવે પર ધ્રોલ નજીક જાયવા ગામ નજીક આવેલી આશાપુરા હોટલ પાસે આજે વહેલી સવારે બોલેરો અને મોપેડ વચ્ચે અકસ્માત સર્જાયો હતો.
જામનગર-રાજકોટ હાઇવે પર ધ્રોલ નજીક જાયવા ગામ નજીક આવેલી આશાપુરા હોટલ પાસે આજે વહેલી સવારે બોલેરો અને મોપેડ વચ્ચે અકસ્માત સર્જાયો હતો.
શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાની ૬૦ નૂતન શાખાનું સ્વામિનારાયણ ગુરુકુલ તેમજ ભવ્ય હરિકૃષ્ણ ધામ ભૂમિ પૂજનનો શિલાન્યાસ સમારોહ કાર્યક્રમ યોજાયો
રાજકોટ ખાતે યોજાયેલ ઓલ ગુજરાત બોડી બિલ્ડીંગ ચેમ્પિયનશિપમાં ભરૂચ જિલ્લાના ઝઘડીયાના અંકુર પટેલ, ભરૂચના ભાવેશ ડોડીયા અને અમન કાનુગાએ સિદ્ધિ હાંસલ કરતાં જિલ્લાવાસીઓ તથા મિત્ર મંડળે તેઓને શુભેચ્છાઓ પાઠવી હતી.
આરોપીઓ સામે ફાંસી કરતાય જો કોઈ બીજી સજા થતી હોય તો થવી જોઈએ:જયના પિતરાઇ કાકા
રાજકોટ અગ્નિકાંડમાં એક જ પરિવારના 5 લોકો લાપતા છે, ત્યારે પરિવારજન ગુમાવનાર પરિવારના એક સદસ્યએ ધમકી આપતા કહ્યું કે, દોષિતોને કડકમાં કડક સજા થવી જોઈએ.